સંત કબીર નગર જિલ્લો: ઉત્તર પ્રદેશનો એક જિલ્લો

સંત કબીર નગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.

સંત કબીર નગર જિલ્લાનું મુખ્યાલય ખલિલાબાદમાં છે. આ જિલ્લો ઉત્તર દિશામાં સિદ્ધાર્થનગર તેમ જ મહારાજગંજ, પૂર્વ દિશામાં ગોરખપુર અને પશ્ચિમ દિશામાં બસ્તી જિલ્લાઓ વડે ઘેરાયેલ છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૬૫૯.૧૫ ચોરસ કિલોમીટર જેટલું છે. બખીરા, હૈંસર, મગહર અને ઘનઘટા અહીંના મુખ્ય સ્થળો છે. ઘાઘરા, કુઆનો અને રાપ્તી અહીંની મુખ્ય નદીઓ છે.

બાહ્ય કડીઓ

Tags:

ઉત્તર પ્રદેશખલિલાબાદગોરખપુર જિલ્લોબસ્તી જિલ્લોભારતમહારાજગંજ જિલ્લોસિદ્ધાર્થનગર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મૌર્ય સામ્રાજ્યરશિયારાજીવ ગાંધીભરવાડશીખઆંજણાધરતીકંપગુપ્તરોગપોલીસતરણેતરખેતીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીહેમચંદ્રાચાર્યવિક્રમ સારાભાઈવિભીષણઅક્ષરધામ (ગાંધીનગર)બ્લૉગભારતમાં આવક વેરોહિમાલયના ચારધામહોકીહાજીપીરભારતની નદીઓની યાદીરુદ્રસ્વાધ્યાય પરિવારઅવિભાજ્ય સંખ્યાથૉમસ ઍડિસનગુજરાત દિનમુઘલ સામ્રાજ્યપ્રાણીરસીકરણભારતીય સ્વતંત્રતા ચળવળમહાકાળેશ્વર જ્યોતિર્લિંગસોલર પાવર પ્લાન્ટજોગીદાસ ખુમાણઆણંદ લોક સભા મતવિસ્તારકબજિયાતસીદીસૈયદની જાળીપરબધામ (તા. ભેંસાણ)સુરેન્દ્રનગર જિલ્લોવલ્લભી વિશ્વવિદ્યાલયશાહરૂખ ખાનસ્ટેચ્યુ ઓફ યુનિટીતુલસીપાકિસ્તાનહૃદયરોગનો હુમલોકૃષ્ણસામાજિક સમસ્યાસંત દેવીદાસવ્યાયામતાલુકા વિકાસ અધિકારીકુંભ રાશીયોગ (મનોશારીરીક જીવનશૈલી)જન ગણ મનનિવસન તંત્રગુજરાત ટાઇટન્સપ્રદૂષણદાંડી સત્યાગ્રહહસ્તમૈથુનકાચબોC (પ્રોગ્રામિંગ ભાષા)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસલતા મંગેશકરવેદનવરાત્રીગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)દયારામરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસંયુક્ત રાષ્ટ્રસંઘજિલ્લા પંચાયતઅરવલ્લી જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગુજરાતી વિશ્વકોશબૌદ્ધ ધર્મSay it in Gujaratiસરસ્વતીચંદ્રયુરોપના દેશોની યાદી🡆 More