સંતોલાદેવી મંદિર, દહેરાદૂન

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય શહેર દેહરાદૂન શહેરથી લગભગ ૧૫ કિ.મી.

દૂર સ્થિત પ્રસિદ્ધ સંતોલાદેવી મંદિર પંહોચવા માટે બસ દ્વારા જૈતાંવાલા સુધી જઇને ત્યાંથી પંજાબીવાલા સુધી ૨ કિ.મી. જીપ અથવા કોઇ હળવાં વાહન દ્વારા તથા પંજાબીવાલા ગામથી ૨ કિ.મી. સુધી પૈદલ રસ્તા પર મંદિર પહોંચી શકાય છે. આ મંદિર લોકોના વિશ્વાસનું પ્રતીક ગણાય છે અને તેનું સાંસ્કૃતિક તથા ધાર્મિક મહત્વ ઘણું છે. લોકપ્રિય કથાનક અનુસાર દુશ્મનો સાથે મુકાબલો કરવામાં પોતાને અક્ષમ જાણ્યા બાદ સંતોલાદેવી અને તેમના ભાઈએ આ જગ્યા પર પોતાનાં હથિયાર ફેંકી દીધા પછી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી અને તેઓ પથ્થરની મૂર્તિઓમાં તબદીલ થઇ ગયા હતા. શનિવારના દિવસને દેવી અને તેમના ભાઈના પથ્થરમાં પરિવર્તિત થયાના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

Tags:

ઉત્તરાખંડદેહરાદૂનભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરત જિલ્લોSay it in Gujaratiરાયણભાથિજીલોકસભાના અધ્યક્ષપીડીએફહોકાયંત્રયજુર્વેદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળરાજસ્થાનકેનેડાભારત સરકારગૌતમ અદાણીખેડા જિલ્લોઅર્જુનપક્ષીવિદુરપ્રહલાદઅક્ષાંશ-રેખાંશબનાસકાંઠા જિલ્લોસુરેશ જોષીહરદ્વારમંદિરબીજોરાવર્ષા અડાલજાચંદ્રશેખર આઝાદનરેન્દ્ર મોદી સ્ટેડિયમજિજ્ઞેશ મેવાણીઉત્તરાખંડચરક સંહિતાહિંદી ભાષાકેન્દ્રશાસિત પ્રદેશઆસનવિશ્વ બેંકહોળીરાજ્ય સભાડુંગળીફિરોઝ ગાંધીરાજકોટગુજરાતી સિનેમાનિવસન તંત્રપંજાબ, ભારતભારતીય રિઝર્વ બેંકહોસ્પિટલડાંગ જિલ્લોદયારામપંચમહાલ જિલ્લોખજુરાહોભારતના રાષ્ટ્રપતિભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪મહાભારતકચ્છ જિલ્લોઝૂલતા મિનારામાહિતીનો અધિકારનર્મદઆવળ (વનસ્પતિ)મૂળરાજ સોલંકીચીનનો ઇતિહાસગોંડલગુજરાત ટાઇટન્સશિવનિરોધપ્રથમ વિશ્વ યુદ્ધયુટ્યુબઘોડોભારતીય અર્થતંત્રઅમદાવાદની ભૂગોળસામાજિક પરિવર્તનતાપમાનવૃષભ રાશીમીન રાશીદાહોદ જિલ્લોવનરાજ ચાવડાક્રોહનનો રોગસપ્તર્ષિશ્રીમદ્ ભગવદ્ ગીતાઅયોધ્યા🡆 More