યુવાભારતી ફુટબોલ ક્રીડાંગણ

યુવાભારતી ફુટબોલ ક્રીડાંગણ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કોલકાતા શહેર ખાતે આવેલ એક જાણીતું ખેલ-ક્રીડાંગણ (સ્ટેડિયમ) છે.

આ ભારત દેશનું સૌથી મોટું ખેલ-ક્રીડાંગણ છે, જે કોલકાતા નજીક વિધાન નગર ખાતે આવેલ છે. તેને સોલ્ટ લેક સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે.

ફૂટબોલ-રમતના મુકાબલા માટે બાંધવામાં આવેલું આ ખેલ-ક્રીડાંગણ ૩૦૯૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ મેદાન ખાતે અદ્યતન સુવિધાઓ જેમ કે સિન્થેટીક ટ્રેક, ઇલેકટ્રોનિક સ્કોરબોર્ડ, રાત્રી-ખેલ માટે લાઈટ-સુવિધા વગેરે ઉપલબ્ધ છે.

વિશ્વનું આ બીજા નંબરનું મોટું સ્ટેડિયમ છે. અહીં ફુટબોલ ઉપરાંત અન્ય રમતો માટે પ્રેકટીસની અલાયદી વ્યવસ્થા પણ છે. ૬૨૪ જેટલા વીજળીના દિવાઓથી આખું મેદાન રાત્રે પણ ઝળહળી ઊઠે છે.

આ સ્ટેડિયમમાં માત્ર રમતગમત જ નહી પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવે છે.

ચિત્રદર્શન

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કોલકાતાપશ્ચિમ બંગાળભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાવીર સ્વામીસત્યના પ્રયોગો અથવા આત્મકથાતબલાઅરડૂસીસુવર્ણ મંદિર, અમૃતસરગુજરાત સલ્તનતવીજળીહવામાનહર્ષ સંઘવીધોરાજીધરાસણા સત્યાગ્રહભારતના રાજ્ય પ્રાણીઓની યાદીશિરડીના સાંઇબાબાજીમેઇલક્ષય રોગએશિયાવડઅબ્દુલ કલામઅમેરિકાતમિલનાડુનો ઈતિહાસરાણકદેવીઅરુણ જેટલી સ્ટેડિયમધીરુબેન પટેલવનરાજ ચાવડાઅદ્વૈત વેદાંતલોખંડછોટાઉદેપુર જિલ્લોવૃશ્ચિક રાશીએકલવ્યયજુર્વેદશ્રીનગરવલ્લભભાઈ પટેલમાતાનો મઢ (તા. લખપત)શ્રીમદ્ રાજચંદ્રદિવાળીબેન ભીલભગત સિંહસંસ્કૃતિનોબૅલ પારિતોષિકચેસરંગપુર (તા. ધંધુકા)સૂર્યવંશીરુદ્રવ્યાસદુબઇશનિદેવપાટણહળવદરામશાહજહાંરેવા (ચલચિત્ર)પ્રથમ વિશ્વ યુદ્ધઅરવલ્લીઉપરકોટ કિલ્લો૧૯૭૯ મચ્છુ બંધ હોનારતભગવદ્ગોમંડલયાદવખોડિયારઉંબરો (વૃક્ષ)જયંત પાઠકજાનકી વનસુદાનકલ્પસર યોજનાનરસિંહ મહેતા એવોર્ડનવકાર મંત્રનેમિનાથચંદ્રઔરંગઝેબમહેસાણાદ્રૌપદી મુર્મૂચીનસીસમચંદ્રવદન મહેતાગુજરાત ટાઇટન્સઇલોરાની ગુફાઓપૃથ્વીરાજ ચૌહાણપ્રજાસત્તાક દિન (ભારત)માનવીની ભવાઇમહેન્દ્ર સિંઘ ધોનીનવોદય વિદ્યાલય🡆 More