સીસમ: ખૂબ ઉપયોગી વૃક્ષ

સીસમ એ લાકડું મેળવવા માટે ઉપયોગિ એવું આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું વૃક્ષ છે.

આ વૃક્ષ પૂર્વી ભારતના ઉષ્ણ કટિબંધિય વર્ષાવનોનું વતની છે. તેનું શાસ્ત્રીય નામ 'ડાલ બર્ગીયા કીટિફોલિયા' કે 'ઍમેરીમોનોન લેટિફોલિયમ' છે. આ સિવાય સીસમનું લાકડું અંગ્રેજીમાં બ્લેકવુડ (blackwood), બોમ્બે વુડ (Bombay blackwood), રોસવુડ (rosewood), રોસેટા રોસવુડ(Roseta rosewood), ઈસ્ટ ઈંદિયન રોસવુડ (East Indian rosewood),બ્લેકરોસવુડ (black rosewood), ઈંડિયન પેલીસેન્ડ્રે (Indian palisandre) અને જાવા પેલીસેન્ડ્રે (Java palisandre) જેવા નામોથી પણ ઓળખાય છે. અન્ય ભારતીય ભાષાઓમાં આને બીટે અને સીત્સલકહે છે. આનું વૃક્ષ નિત્યલીલું હોય છે અને તે ૪૦ મીટર સુધી ઉંચું ઊગે છે. સ્થાનીય ક્ષેત્રોમાં સૂકી પાનખર પ્રજાતિઓ જોવા મળે છે.

સીસમ
સીસમ: વર્ણન અને જીવ શાસ્ત્ર, વપરાશ, સંદર્ભ
જાવાના બોગોરમાં ગલીના વૃક્ષ તરીકે ઉગેલું સીસમનું વૃક્ષ.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
સીસમ: વર્ણન અને જીવ શાસ્ત્ર, વપરાશ, સંદર્ભ
અંશત: નિર્બળ  (IUCN 2.3)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Faboideae
Genus: 'Dalbergia'
Species: ''D. latifolia''
દ્વિનામી નામ
Dalbergia latifolia
Roxb.

વર્ણન અને જીવ શાસ્ત્ર

સીસમ: વર્ણન અને જીવ શાસ્ત્ર, વપરાશ, સંદર્ભ 
જાવામાં ઉગેલા સીસમના વૃક્ષના પાંદડાની સંયુક્ત પર્ણ રચના

સીસમના થડની છાલ રાખોડી રંગની હોય છે. જેમાં લાંબા ત્qઅંતુઓ હોય છે. તેના પાંદડા સંયુક્ત હોય છે અને તેના સફેદ નાના ફૂલના ગુચ્છામાં ઊગે છે. આ વૃક્ષ નિત્ય લીલા અને મોન્સુનના પાનખર એમ બંને સ્વરૂપે ઊગે છે. આને કારાને તેનું લાકડું મજબૂત હોય છે.

જાવાના સીસમ વાવેતરોમાં હીમેટોનટ્રીયા હીમેટોકોકો નામની ફૂગ તેના પાંદડા અને કેંદ્રીય લાકડાને નુકશાન પહોંચાડે છે. ભારતમાં ફાયટોફ્થોરા નામની પાણીની સૂક્ષ્મ ફૂગ સીસમના વૃષને ઘાતક નુકશાન પહોંચાડે છે.

સીસમ પ્રજાતિના વૃક્ષના બીજ આદિને થ્રિશુર, કેરળની કેરલા ફોઇરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં સાચવવામાં આવે છે.

વપરાશ

સીસમનું વૃક્ષ સખત, ટકાઉ અને ભારી લાકડું પેદા કરે છે. આ લાકડાપર જો બરોબર પ્રક્રિયા કરાય તો તે સડા અને કીટાણુ રોધી અને ઘણું વધુ ટકાઉ બને છે. ભારત અને જાવા એ બંને દેશમાં તેની વાડી (વાવેતરો)માં ખેતી કરાય છે. આ વાડીઓ ઘણી ગીચ હોય છે અને તેમાં એક જ પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવે છે. આ વૃક્ષના લાકડાનો ઉપયોગ મોંઘું રાચરચીલું બનાવવા માટે થાય છે. આ સિવાય એમાંથી વીનીર, પ્લાયવુડ, બહારના રાચરચીલાના બેન્ટવુડ (ગોળાકારે વાળી શકાય તેવું લાકડું) આદિ બનાવવા તે વપરાય છે.

સીસમ: વર્ણન અને જીવ શાસ્ત્ર, વપરાશ, સંદર્ભ 
સીસમમાંથી બનેલાં શતરંજના પ્યાદા

ભારતીય જંગન કાયદો, ૧૯૨૭ અનુસાર જંગલમાંથી સીસમના લાકડાની નિકાસ કરવા પર પ્રતિબંધ છે. સીસમની મજબુતાઈ, વજન,લંબા સીધા તંતુ આદિને કારાને આંતરાષ્ટ્રીય બજારમાં સીસમની ઘણી માંગ છે અને તેની ઘણી સારી કિમ્મત મળે છે.પરંતુ આ વૃક્ષનો વિકાસ અત્યંત ધીમો હોઈ તેના વાવેતરો ભારત અને જાવા બહાર ખાસ વિકસ્યા નથી. ભારત અને જાવામાં તેના વાવેતરો છે. જાવામાં ૧૯મી સદીમાં આ વાવેતરો શરૂ થયા હતા. સીસમનું સ્થાન દાલ્બેર્ગીર્યા સીસ્સુ એ લીધું છે.

સીસમ: વર્ણન અને જીવ શાસ્ત્ર, વપરાશ, સંદર્ભ 
પેરાવુરમાં રસ્તાની બાજુમાં ઊભેલું સીસમનું વૃક્ષ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સીસમ વર્ણન અને જીવ શાસ્ત્રસીસમ વપરાશસીસમ સંદર્ભસીસમ બાહ્ય કડીઓસીસમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યોગ (મનોશારીરીક જીવનશૈલી)ખેતીશિવાજીપાટડી (તા. દસાડા)દાસી જીવણલાખમાધ્યમિક શાળાસ્વાદુપિંડભારતનો ઇતિહાસચારવીન્દ્ર જાડેજામાધવપુર ઘેડગરમાળો (વૃક્ષ)ગુજરાતની ભૂગોળભારતીય રેલઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારજાવા (પ્રોગ્રામિંગ ભાષા)કનૈયાલાલ મુનશીબ્રાહ્મણગણિતભારતના રાષ્ટ્રપતિરાજપૂતપ્રજાસત્તાક દિન (ભારત)ભારતમાં પરિવહનરાજા રવિ વર્મામહાવીર જન્મ કલ્યાણકશુક્ર (ગ્રહ)કૃત્રિમ વરસાદલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સીતાદિલ્હીકલામગરમેષ રાશીવાઘેલા વંશગુજરાત વડી અદાલતહર્ષ સંઘવીગુજરાત યુનિવર્સિટીઔદિચ્ય બ્રાહ્મણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસHIV/AIDS વિશે ગેરમાન્યતાઓલાલ બહાદુર શાસ્ત્રીબિન્દુસારપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)મહાવિરામઆઇઝેક ન્યૂટનઆદિ શંકરાચાર્યસુકો મેવોહસ્તમૈથુનવૃશ્ચિક રાશીગણેશકર્ક રાશીલોકશાહીગુરુ (ગ્રહ)ઇલોરાની ગુફાઓજ્યોતીન્દ્ર દવેગુજરાતના તાલુકાઓસરપંચવિશ્વની સાત મોટી ભૂલોદમણક્રોમાઉદ્‌ગારચિહ્નરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ખાખરોઅમરનાથ (તીર્થધામ)ભુચર મોરીનું યુદ્ધદેવચકલીક્રિકેટનું મેદાનમધ્ય ઝોન, અમદાવાદ શહેરજૂનું પિયેર ઘરમોરારજી દેસાઈબહારવટીયોપંચતંત્રનરેન્દ્ર મોદી સ્ટેડિયમઈન્દિરા ગાંધીરઘુવીર ચૌધરી🡆 More