યુવાભારતી ફુટબોલ ક્રીડાંગણ

યુવાભારતી ફુટબોલ ક્રીડાંગણ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કોલકાતા શહેર ખાતે આવેલ એક જાણીતું ખેલ-ક્રીડાંગણ (સ્ટેડિયમ) છે.

આ ભારત દેશનું સૌથી મોટું ખેલ-ક્રીડાંગણ છે, જે કોલકાતા નજીક વિધાન નગર ખાતે આવેલ છે. તેને સોલ્ટ લેક સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે.

ફૂટબોલ-રમતના મુકાબલા માટે બાંધવામાં આવેલું આ ખેલ-ક્રીડાંગણ ૩૦૯૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ મેદાન ખાતે અદ્યતન સુવિધાઓ જેમ કે સિન્થેટીક ટ્રેક, ઇલેકટ્રોનિક સ્કોરબોર્ડ, રાત્રી-ખેલ માટે લાઈટ-સુવિધા વગેરે ઉપલબ્ધ છે.

વિશ્વનું આ બીજા નંબરનું મોટું સ્ટેડિયમ છે. અહીં ફુટબોલ ઉપરાંત અન્ય રમતો માટે પ્રેકટીસની અલાયદી વ્યવસ્થા પણ છે. ૬૨૪ જેટલા વીજળીના દિવાઓથી આખું મેદાન રાત્રે પણ ઝળહળી ઊઠે છે.

આ સ્ટેડિયમમાં માત્ર રમતગમત જ નહી પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવે છે.

ચિત્રદર્શન

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કોલકાતાપશ્ચિમ બંગાળભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાશીવીર્યગુજરાતના શક્તિપીઠોએપ્રિલ ૨૯૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધઆવર્ત કોષ્ટકગંગાસતીવેદગ્રીનહાઉસ વાયુમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમગુજરાતી સામયિકોવસ્તુપાળબોરસદ સત્યાગ્રહરાજસ્થાનઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસઅખંડ આનંદભૂપેન્દ્ર પટેલદેલવાડાસ્વામી વિવેકાનંદવ્યાસઉત્તર પ્રદેશમોગલ માદાસી જીવણશેત્રુંજયરામછોટાઉદેપુર જિલ્લોભારતના વડાપ્રધાનઅક્ષરધામ (દિલ્હી)ચોમાસુંપ્રેમાનંદઅરવલ્લીહરે કૃષ્ણ મંત્રઅરબી ભાષાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ગંગા નદીગુજરાતના પઠાણસાળંગપુરસ્વામિનારાયણ સંપ્રદાયકુંવરબાઈનું મામેરુંતાપમાનરમણલાલ દેસાઈનિવસન તંત્રનોબૅલ પારિતોષિકરક્તપિતભાદર નદીબીજોરાનેપાળખંભાતઝવેરચંદ મેઘાણીભરૂચબાબરમકરંદ દવેઉપરકોટ કિલ્લોવીજળીમાતાનો મઢ (તા. લખપત)રાજેન્દ્ર શાહમહિનોબેંકમુખ મૈથુનચોલ સામ્રાજ્યવડોદરાખીમ સાહેબરમણભાઈ નીલકંઠરા' ખેંગાર દ્વિતીયપૃથ્વીરાજ ચૌહાણઉપેન્દ્ર ત્રિવેદીઆગ્રાનો કિલ્લોબી. વી. દોશીસૂર્યનમસ્કારશિવ મંદિર, બાવકાવનરાજ ચાવડાચંદ્રગુપ્ત મૌર્યસાવરકુંડલારાહુલ ગાંધીગણિત🡆 More