યુક્લિડ

યુક્લિડ (/ˈjuːklɪd/; અંગ્રેજી : Euclid, ગ્રીક : Εὐκλείδης Eukleidēs; fl.

૩૦૦ ઈ.પૂ.), Euclid of Alexandria તરીકે પણ જાણીતા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ‘ભૂમિતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ટોલેમિના શાસનકાળ (૩૨૩-૨૮૩ ઈ.પૂ.) દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેનું યુક્લિડીયન તત્ત્વો ગણિતના ઇતિહાસનું ખુબ જ પ્રભાવશાળીમાંનું એક યોગદાન છે, જેણે તેના પ્રકાશનકાળથી લઈને છેક ૧૯મી સદીના અંતકાળ અને ૨૦મી સદીના ઉદયકાળ સુધી ગણિત, ખાસ કરીને ભૂમિતિ શિખવા માટેના મુખ્ય પુસ્તક તરીકે સેવા આપી છે.

યુક્લિડ (Euclid)
યુક્લિડ
યુક્લિડ, વચ્ચે ટાલવાળા, પાટી પર કંપાસથી આકૃત્તિ બનાવતા. (રાફેલ્સની ‘સ્કૂલ ઓફ એથેન્સ’નું ચિત્ર)
જન્મની વિગતઅજ્ઞાત ઈ.પૂ.૪થી સદીની મધ્યમાં
મૃત્યુઅજ્ઞાત ઈ.પૂ.૩જી સદીની મધ્યમાં
પ્રખ્યાત કાર્યયુક્લિડીયન ભૂમિતિ
યુક્લિડીયન તત્ત્વો

યુક્લિડ એ ગ્રીક નામ Εὐκλείδηςની અંગ્રેજી આવૃત્તિ છે, જેનો અર્થ "સુવિજય" ("Good Glory") થાય છે.

સંદર્ભો અને નોંધો

બાહ્ય કડીઓ

Tags:

અંગ્રેજી ભાષાગણિતભૂમિતિમદદ:IPA/English

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પરશુરામજયંત પાઠકકોણાર્ક સૂર્ય મંદિરદ્વારકાધીશ મંદિરવિનોદ ભટ્ટHIV/AIDS વિશે ગેરમાન્યતાઓગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગુજરાતી અંકહાથીદેવચકલીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપાણીજૈન ધર્મચંડોળા તળાવકમળોએરિસ્ટોટલનવસારીપાકિસ્તાનજ્યોતીન્દ્ર દવેગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સ્વામીનારાયણ મંદિર, ગઢડાવનસ્પતિઅલંગવિષ્ણુ સહસ્રનામઉત્તરભારતીય રિઝર્વ બેંકકચ્છનો ઇતિહાસકુમારપાળ દેસાઈકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીઅમરનાથ (તીર્થધામ)ગુજરાતીનિરોધમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)વડશંકરસિંહ વાઘેલાવાંસભારતીય તત્વજ્ઞાનવસિષ્ઠગાંધી આશ્રમઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરઆસનરામનવમીબુધ (ગ્રહ)ક્રિકેટતલાટી-કમ-મંત્રીહેમચંદ્રાચાર્યસુકો મેવોક્રિકેટનું મેદાનતાલુકા વિકાસ અધિકારીચેસરવિ પાકબહુચરાજીઇતિહાસઆશાપુરા માતારતિલાલ બોરીસાગરમેઘધનુષવાઘરીગાયત્રીઆદિવાસીવિશ્વની સાત મોટી ભૂલોરમત-ગમતભારતીય બંધારણ સભાગુજરાત સમાચારભારત છોડો આંદોલનખેતીરાજ્ય સભાસલમાન ખાનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલપાંડુરંગ શાસ્ત્રી આઠવલેશક સંવતઅમિત શાહપાલીતાણાઓએસઆઈ મોડેલકબડ્ડીજલારામ બાપાકેરી🡆 More