યશોદા

ઇતિહાસ એવું કહે છે અને દંતકથા એવી છે કે ગોકુળના નંદરાયનાં પત્ની માતા યશોદા તેમના પૂર્વજન્મમાં રાજા દશરથના માનીતી રાણી કૈકેયી હતા.

જેમણે શ્રી રામચંદ્રને (વિષ્ણુ અવતારને) વનવાસ અપાવી અપયશ અને અપકીર્તિ મેળવ્યાં હતાં. શ્રીરામના કહેવાથી જ કૈકેયીએ દશરથ રાજાને વચનબદ્ધ કરી રામને વનવાસ મોકલવા વચન માગ્યું હતું, પરંતુ ત્યારબાદ કૈકેયીએ રામને બીજા જન્મમાં પોતાના પુત્ર તરીકે જન્મ લેવા વિનંતી કરી હતી. ત્યારે શ્રી રામે કહ્યું હતું કે પુત્ર તરીકે જન્મ આપનારા માતા કહેવડાવવા કરતાં, હું તમારો કનૈયો કહેવાઇશ અને તમારા ખોળામાં જ રમીશ. આથી માતા યશોદા બીજા જન્મમાં શ્રી કૃષ્ણનાં પાલક માતા બની તેમના સહેવાસમાં રહેતાં હતાં.

Tags:

કૃષ્ણકૈકેયીદશરથરામવિષ્ણુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિધાન સભાલોહીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીલોકનૃત્યલેઉવા પટેલયુવા ગૌરવ પુરસ્કારભારતના રજવાડાઓની યાદીગુજરાતની ભૂગોળજ્યોતિર્લિંગબાહુકધરમપુરખંભાતગુજરાતની નદીઓની યાદીશ્રીમદ્ રાજચંદ્રવસ્તીતાપી જિલ્લોતબલાગુજરાતી સિનેમાકચ્છનો ઇતિહાસબનાસ ડેરીગુજરાતકબજિયાતરણજિતરામ સુવર્ણચંદ્રકગુજરાતી લિપિગૌતમ બુદ્ધતાપમાનવિનોદ ભટ્ટમહર્ષિ દયાનંદકર્કરોગ (કેન્સર)વૃશ્ચિક રાશીહળવદવૌઠાનો મેળોગાંઠિયો વાપટોળાડાંગ જિલ્લોકેરીસૂર્યનમસ્કારયાદવગુજરાત સાહિત્ય અકાદમીચેતક અશ્વબાજરોતિથિમિથુન રાશીદેવાયત બોદરબોરસદ સત્યાગ્રહવાંસસૂર્યનડીઆદસુરેન્દ્રનગર જિલ્લોરક્તના પ્રકારરાધાબ્રહ્માંડજાપાનગુણવંતરાય આચાર્યઆવર્ત નિયમમાર્કેટિંગઅરબી ભાષાઅમદાવાદ બીઆરટીએસપાટણ જિલ્લોસ્વાદુપિંડરસીકરણઆચાર્ય દેવ વ્રતખલીલ ધનતેજવીકાશ્મીરરામઑસ્ટ્રેલિયાસંસ્કારગુજરાતના મુખ્યમંત્રીઓખજુરાહોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઅથર્વવેદનિરંજન ભગતરાજપૂતIP એડ્રેસજયંત પાઠકસાવરકુંડલાસરદાર સરોવર બંધ🡆 More