મોરોક્કોનો રાષ્ટ્રધ્વજ

મોરોક્કોના રાષ્ટ્રધ્વજમાં રહેલ લાલ રંગ તે દેશમાં બહુ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.

તેવું માનવામાં આવે છે કે મોરોક્કોનું શાહી ખાનદાન મોહમ્મદ પયગંબરના પુત્રી ફાતિમા અને તેમના પતિ અલીના વારસો છે. ૧૭મી સદીથી મોરોક્કોનો ધ્વજ લાલ રંગ ધરાવે છે. ૧૯મી સદીમાં મુલય યુસુફના શાસનકાળમાં લીલી ઝાંય ધરાવતો પાંચ ખૂણાવાળો સિતારો ઉમેરવામાં આવ્યો. જ્યારે મોરોક્કો ફ્રાન્સ અને સ્પેનના શાસન હેઠળ હતું ત્યારે આ ધ્વજને કાયમ રાખવામાં આવ્યો હતો. જોકે દરિયામાં જહાજો પર તે ફરકાવવાની મનાઈ હતી. ૧૯૫૫માં આઝાદી મળ્યા બાદ ફરી તેને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો.

મોરોક્કો
મોરોક્કોનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૧૭ નવેમ્બર ૧૯૧૫
રચનાલાલ પશ્ચાદભૂ પર લીલો પાંચ ખૂણાવાળો સિતારો

લાલ પશ્ચાદભૂ વીરતા, શક્તિ, બહાદુરી તેમજ ખડતલપણાનો સૂચક છે. લીલો રંગ ઇસ્લામનો તેમજ સિતારો સોલોમનનું રાજચિહ્ન દર્શાવે છે.

ઈતિહાસ

મોરોક્કોનો રાષ્ટ્રધ્વજ 
રેખાચિત્ર

૮ મે ૨૦૧૦ના રોજ મોરોક્કોના વિવાદાસ્પદ પશ્ચિમ સહારા વિસ્તારમાં ૬૦,૪૦૯.૭૮ ચોરસ મિટરનો ૨૦ ટન વજનનો ધ્વજ ડાખલા નામના શહેરમાં મૂકવામાં આવ્યો હતો. તેને ગિનિસ બુક દ્વારા સૌથી મોટો વિંટવામાં આવેલ ધ્વજ તરીકે નોંધવામાં આવ્યો.

સંદર્ભ

બાહ્ય કડી

Tags:

ફ્રાન્સમોરોક્કોસ્પેન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાફુસ (કેરી)સ્વામિનારાયણ સંપ્રદાયલોકનૃત્યનળાખ્યાન (પ્રેમાનંદ)ભારતીય સંગીતપુરાણગોળ ગધેડાનો મેળોજૂથઅડાલજની વાવસમાજવાદદલપતરામમાનવીની ભવાઇવિશ્વ પર્યાવરણ દિવસમાઇક્રોસોફ્ટજિલ્લા પંચાયતભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઇન્દુલાલ યાજ્ઞિકવીર્ય સ્ખલનહેમચંદ્રાચાર્યયોગ (મનોશારીરીક જીવનશૈલી)રસાયણ શાસ્ત્રઇતિહાસનરસિંહ મહેતા એવોર્ડસોનિયા ગાંધીસંગણકભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલવૈશ્વિક આબોહવા પરિવર્તનવિષ્ણુ સહસ્રનામલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)કાચબોપારસીરુદ્રમહાલય (સિદ્ધપુર)બિન-વેધક મૈથુનમિથ્યાભિમાન (નાટક)મલેરિયારામનારાયણ પાઠકગીધવેદહનુમાનરા' નવઘણમોગલ માચાણક્યભવાઇસામવેદગુજરાતના તાલુકાઓઔદ્યોગિક ક્રાંતિઔરંગઝેબકમ્પ્યુટર નેટવર્કક્રિકેટગઝલમહાવીર સ્વામીવંદે માતરમ્સામાજિક સમસ્યામાઇક્રોસોફ્ટ એક્સેલસિદ્ધરાજ જયસિંહકલમ ૩૭૦નર્મદશબ્દકોશડાકોરકૃત્રિમ ઉપગ્રહલગ્નફિરોઝ ગાંધીઅરુંધતીમાટીકામસ્વાધ્યાય પરિવારદાહોદગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)સુભાષચંદ્ર બોઝદ્વારકાધીશ મંદિરભારતના ચારધામવનસ્પતિઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારદુર્યોધનસિંહ રાશીઆંજણાસિક્કિમ🡆 More