બેલિઝ

બેલિઝ મધ્ય અમેરિકાના યુકાટન દ્વિપકલ્પમાં આવેલો એક સ્વતંત્ર દેશ છે.

બેલિઝની રાજધાની બેલમોપાન છે.

બેલિઝ

બેલિઝનો ધ્વજ
ધ્વજ
બેલિઝ નું Coat of arms
Coat of arms
સૂત્ર: Sub umbra floreo  ()
"Under the shade I flourish"
રાષ્ટ્રગીત: "Land of the Free"
 બેલિઝ નું સ્થાન  (dark green) in the Americas
 બેલિઝ નું સ્થાન  (dark green)

in the Americas

રાજધાનીબેલ્મોપન
17°15′N 88°46′W / 17.250°N 88.767°W / 17.250; -88.767
સૌથી મોટું શહેરબેલિઝ સિટી
17°29′N 88°11′W / 17.483°N 88.183°W / 17.483; -88.183
Official language
and national language
English
Regional and minority languages
  • Kriol
  • Spanish
  • Mayan
  • German
  • Garifuna
  • Chinese
વંશીય જૂથો
(2010)
  • 52.9% Mestizo
  • 25.9% Creole
  • 11.3% Maya
  • 6.1% Garifuna
  • 3.9% East Indian
  • 3.6% Mennonite
  • 1.2% Caucasian
  • 1.0% Asian
  • 1.2% Other
  • 0.3% Not stated
વસ્તી
• 2010 વસ્તી ગણતરી
324,528
• ગીચતા
17.79/km2 (46.1/sq mi) (169th)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$3.484 billion (177th)
• Per capita
$9,576 (133rd)
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$1.987 billion
• Per capita
$4,890
જીની (2013)53.1
high · 10th
માનવ વિકાસ દર (HDI) (2019)Decrease 0.716
high · 110th
ચલણબેલિઝ ડોલર (BZD)
સમય વિસ્તારUTC-6 (CST (GMT-6))
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+501
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bz

ઇતિહાસ

ઈ.પુર્વે ૧૫૦૦ થી ઈ.સ ૩૦૦ સુધી બેલિઝમાં મય સંસ્ક્રુતીનો વિકાસ થયો હતો જે ઈ.સ ૧૦૦૦ની સાલ સુધી પ્રવર્તમાન હતી. કોલમ્બસના આગમન પછી સ્પેનિશ લોકોએ અહીં પોતાની માલિકીનો દાવો કર્યો હતો પરંતુ કબજો જમાવ્યો ન હતો. ઈ.સ ૧૬૬૮માં બ્રિટિશરોએ અહીં પોતાની વસાહત સ્થાપીને તેને પોતાનુ સંસ્થાન બનાવ્યુ હતુ જે ઇ.સ ૧૮૬૨ માં નામ બદલીને બ્રિટિશ હોન્ડુરાસ રાખ્યુ હતું. ૧૯૭૩થી તેનુ નામ બદલીને બેલિઝ તરીકે ઓળખાય છે. ૨૧મી સપ્ટેમ્બર ૧૯૮૧ ના રોજ બેલિઝે બ્રિટનના આધીપત્યમાંથી મુક્ત થઈને પૂર્ણ સ્વરાજ મેળ્વ્યુ હતું.

ભૂગોળ

બેલિઝની ઉત્તરે મેક્સિકો, પષ્ચિમે અને દક્ષીણે ગ્વાટેમાલા, પૂર્વમા કેરેબિયન સાગર અને અગ્નિ ખુણે હોન્ડુરાસનો અખાત આવેલો છે. તેનો કુલ વિસ્તાર ૨૨,૯૭૦ ચોરસ કિ.મી જેટલો છે. બેલિઝનો ઉત્તર્ ભાગ દરિયાઈ મેદાનો અને દક્ષિણ ભાગ મય પર્વતોનો બનેલો છે. બેલિઝની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે પરંતુ દરિયા કિનારાની નજીક હોવાને કારણે તાપમાન ૨૦ ડિગ્રી થી ૨૭ ડિગ્રીની વચ્ચે રહે છે. દેશના ઉત્તર ભાગમાં વાર્ષીક ૧૩૦૦ મિ.મિ અને દક્ષીણ ભાગમા ૪૫૦૦ મિ. મિ જેટલો વરસે છે. વરસોવરસ આવતા હરીકેન પ્રકારના વાવાઝોડા અહીં આર્થીક રીતે ખુબજ નુકશાન કરે છે.

ઉદ્યોગ

બેલિઝનાં અર્થતંત્રનો મુખ્ય આધાર અન્ય કેરેબિયન દેશોની જેમ પ્રવાસન ઉદ્યોગનો છે. આ ઉપરાંત કેળા, મકાઈ, ફણસ, સંતરા,પપૈયા,ચોખા અને શેરડીનો પણ પાક લેવાય્ છે. વિશાળ દરિયા કાંઠાને લીધે મત્સ્ય ઉદ્યોગ અને તેના આનુસંગીક ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે.

વસ્તિવીષયક

દેશની અર્ધા ઉપરાંત વસ્તી સ્પેનિશ મૂળ અને સ્થાનીક મય લોકોના મિશ્રણથી બનેલી મેસ્ટીઝોની છે. આ ઉપરાંત આફ્રિકન અને યુરોપીય મૂળની મિશ્રણએવી ક્રિયોલ લોકોની પણ ઘણી વસ્તી છે.અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા છે પણ ક્રિયોલ ભાષાનો ઉપયોગ લોકોમા વધારે પ્રચલીત છે. બેલિઝની મોટા ભાગની પ્રજા રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓની બનેલી છે.

સંદર્ભ

Tags:

બેલિઝ ઇતિહાસબેલિઝ ભૂગોળબેલિઝ ઉદ્યોગબેલિઝ વસ્તિવીષયકબેલિઝ સંદર્ભબેલિઝ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કમ્પ્યુટર હાર્ડવેરચૈત્ર સુદ ૧૫મરાઠા સામ્રાજ્યરેવા (ચલચિત્ર)મંદોદરીહાર્દિક પંડ્યાહનુમાન જયંતીપાટણખીજડોહિંદુપીપળોનારાયણ સ્વામી (ભજનીક)રુધિરાભિસરણ તંત્રચુડાસમાપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના તાલુકાઓમહાત્મા ગાંધીમહંત સ્વામી મહારાજબહુચરાજીચંદ્રમોરારીબાપુમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરદલપતરામમાયાવતીબારોટ (જ્ઞાતિ)પંચમહાલ જિલ્લોરવિ પાકવિજયનગર સામ્રાજ્યગુપ્ત સામ્રાજ્યભુજઉપનિષદયોગ (મનોશારીરીક જીવનશૈલી)બ્લૉગલતા મંગેશકરમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઔદ્યોગિક ક્રાંતિભારતીય જનતા પાર્ટીચામુંડારશિયારામનવમીયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામગવસિષ્ઠમહાવીર જન્મ કલ્યાણકનિરંજન ભગતરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)જીસ્વાનગુજરાતી ફિલ્મોની યાદીજુનાગઢતરબૂચપોલિયોગુજરાતી ભાષાબજરંગદાસબાપામનમોહન સિંહભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીનર્મદશબ્દકોશઅટલ બિહારી વાજપેયીબાહુકમકરંદ દવેઠાકોરભારતીય તત્વજ્ઞાનસુકો મેવોજોગીદાસ ખુમાણઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારભારતીય ભૂમિસેનાનવગ્રહઅદ્વૈત વેદાંતકનૈયાલાલ મુનશીવિશ્વ બેંકએકમમૌર્ય સામ્રાજ્યભારતનો રાષ્ટ્રધ્વજરામઅક્ષાંશ-રેખાંશવાઈમગરતીર્થંકર🡆 More