ફરો દ્વિપસમૂહ

ફરો દ્વીપ-સમૂહ અથવા ફ઼ાયરો દ્વીપ અથવા સિર્ફ ફરો અથવા ફ઼ાયરો નૉર્વેજીયન્ સાગર અને ઉત્તર અંધ મહાસાગરની વચ્ચે સ્થિત એક દ્વીપ સમૂહ છે.

ડેનમાર્ક અને ગ્રીનલૈંડ ઉપરાંત ફરો દ્વીપ-સમૂહ પણ ડેનમાર્ક રાજશાહી અંતર્ગત એક હિસ્સો છે.

ફરો દ્વિપસમૂહ
નાસાના ઉપગ્રહ દ્વારા ખેંચવામાં આવેલી ફરો દ્વીપની તસ્વીર

ફરો દ્વીપ-સમૂહ ઈ. સ. ૧૯૪૮ના વર્ષથી ડેનમાર્કનો એક સ્વાયત્તશાસી પ્રાંત છે. પાછલાં કેટલાંક વર્ષોંમાં અધિકાંશ મામલાઓનું નિયંત્રણ સ્થાનીય શાસન દ્વારા પોતાના હાથમાં લેવામાં આવેલું છે. હાલાંકિ, સૈન્ય સુરક્ષા, વિદેશી મામલાઓ તથા કાનૂન જેવી બાબતો અત્યારે ભી ડેનમાર્કની જવાબદારી હેઠળ આવે છે.

ફરો દ્વિપનો આઇસલૈંડ, નૉર્વે, સેટલૈંડ, ઓર્કને, દ આઉટર હેબરાઇડ્સ તથા ગ્રીનલૈંડ સાથે પારંપરિક રૂપે ઘનિષ્ટ સંબંદ્ધ છે. આ દ્વીપસમૂહ ૧૮૧૪ના વર્ષમાં રાજનીતિક નૉર્વેથી અલગ થઇ ગયો હતો. ફરો નૉર્ડિક પરિષદ ડૈનીશ પ્રતિનિધિમંડળના એક ભાગના રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.

બાહ્ય કડીઓ

ફરો દ્વિપસમૂહ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
    Government
    General information
  • "Faroe Islands". ધ વર્લ્ડ ફેક્ટબૂક. સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સી.
  • Faroe Islands સંગ્રહિત ૨૦૧૫-૦૯-૦૭ ના રોજ વેબેક મશિન at UCB Libraries GovPubs
  • ફરો દ્વિપસમૂહ at the Open Directory Project
  • ફરો દ્વિપસમૂહ  Wiki Atlas of the Faroe Islands
    Tourism

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દસ્ક્રોઇ તાલુકોમકરંદ દવેરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિભારતીય જનતા પાર્ટીઉત્તરાયણઆર્યભટ્ટમરાઠીગોંડલગુજરાતના જિલ્લાઓજહાજ વૈતરણા (વીજળી)રાજકોટમહાગુજરાત આંદોલનમોહમ્મદ રફીઇસ્કોનસિદ્ધરાજ જયસિંહત્રિપિટકસિંધુ ખીણની સંસ્કૃતિચંદ્રકાન્ત શેઠનવનિર્માણ આંદોલનધીરૂભાઈ અંબાણીમોહન પરમારનર્મદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવશતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલભારતીય રિઝર્વ બેંકસુનામીભાવનગર રજવાડુંસમાનાર્થી શબ્દોચંદ્રવંશીહાર્દિક પંડ્યાદાદા હરિર વાવબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયચીકુક્ષય રોગમોબાઇલ ફોનપોલીસપાવાગઢતુલા રાશિહનુમાન ચાલીસાગતિના નિયમોઅપભ્રંશસમ્રાટ મિહિરભોજરોકડીયો પાકપરબધામ (તા. ભેંસાણ)બારડોલીઅજય દેવગણમટકું (જુગાર)ભારતમાં આવક વેરોઇલોરાની ગુફાઓગાંધીનગર લોક સભા મતવિસ્તારજિજ્ઞેશ મેવાણીગોધરાસંસ્કૃત ભાષાઇન્સ્ટાગ્રામઆંખકાલિદાસજયંત પાઠકઅજંતાની ગુફાઓદ્વારકાધીશ મંદિરગુજરાતનું સ્થાપત્યહોમિયોપેથીચોટીલાભારતના ચારધામધરતીકંપઇન્ટરનેટશ્યામજી કૃષ્ણ વર્મારેવા (ચલચિત્ર)તાલુકા મામલતદારદ્રૌપદીભારતીય ધર્મોઉપનિષદબીલીઅમદાવાદ બીઆરટીએસનરેન્દ્ર મોદી સ્ટેડિયમરતન તાતાC++(પ્રોગ્રામિંગ ભાષા)🡆 More