પરિહાસ સંબંધ

પરિહાસ સંબંધ (અંગ્રેજી: Joking relationship) એટલે બે વ્યક્તિઓ કે બે સમૂહો વચ્ચેનો એવો સંબંધ કે જેમાં સમાજમાં પ્રચલિત પ્રથા પ્રમાણે એકને બીજાની સાથે હસી-મજાક કરવાની છૂટ હોય છે.

બીજી વ્યક્તિને તેનાથી ખરાબ લાગતું નથી. ભારતીય સમાજમાં દિયર-ભાભી અને સાળી-બનેવી વચ્ચેના સંબંધોમાં નિશ્ચિત મર્યાદામાં પરિહાસ સંબંધ જોવા મળે છે.

કોઈ-કોઈ સમુદાયોમાં આ પ્રકારના વ્યવહારને આવશ્યક માનવામાં આવે છે. કેટલાક સમુદાયોમાં આવા સંબંધો એકતરફી હોય છે જ્યારે અન્ય કેટલાક સમુદાયોમાં પારસ્પરિક સંબંધ જોવા મળે છે. આ પ્રકારના સંબંધમાં મજાક દરમિયાન સામેની વ્યક્તિ કે સમૂહની કોઈ વસ્તુ ચોરી લેવી અને પછી એને ગુસ્સે કરવાની વાત સામાન્ય ગણાતી હોય છે. કેટલીક વાર પરિહાસ સંબંધમાં થોડીક અશ્લીલતા પણ સહન કરી લેવામાં આવે છે. જો કે સામાન્ય રીતે તેમાં કોઈ ને કોઈ મર્યાદાનું પાલન જરૂરી હોય છે.

સંદર્ભો

Tags:

સમૂહસામાજિક સંબંધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોથલઅયોધ્યારક્તપિતધ્રાંગધ્રાભારત છોડો આંદોલનરાધાચંદ્રયુનાઇટેડ કિંગડમલોક સભાફણસબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યગાંધી આશ્રમવિષ્ણુયોગ (મનોશારીરીક જીવનશૈલી)દિલ્હીજિલ્લોઅબુલ કલામ આઝાદભાવનગર જિલ્લોવાયુનું પ્રદૂષણપંજાબરમઝાનઓઝોન અવક્ષયબનાસ નદીભગવતીકુમાર શર્માનવઘણ કૂવોચેસસુરેશ જોષીજ્ઞાનકોશમોટી વાવડી (તા. ગારીયાધાર)રાઠવાકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીહેમચંદ્રાચાર્યઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસાપુતારામાનવ શરીરસિદ્ધરાજ જયસિંહવિક્રમ સારાભાઈગૌતમ અદાણીઅર્જુનઆદિ શંકરાચાર્યભાથિજીબેટ (તા. દ્વારકા)લજ્જા ગોસ્વામીજ્યોતિષવિદ્યાતાપી જિલ્લોદેલવાડામૌર્ય સામ્રાજ્યકાશ્મીરઇસરોગરબારાહુલ ગાંધીપ્રેમાનંદડિજિટલ માર્કેટિંગભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસશામળાજીનો મેળોખાવાનો સોડાસીટી પેલેસ, જયપુરશૂન્ય પાલનપુરીહાથીમહેસાણા જિલ્લોચુડાસમાનરેન્દ્ર મોદી સ્ટેડિયમપ્રહલાદમોઢેરાઘનસૌરાષ્ટ્રપશ્ચિમ બંગાળભાવનગરમિઝોરમહમીરજી ગોહિલસુભાષચંદ્ર બોઝદીનદયાલ ઉપાધ્યાયમુખપૃષ્ઠમહાકાળી મંદિર, પાવાગઢતરણેતરવૈશ્વિક આબોહવા પરિવર્તનતુલસીદાસખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ઉમાશંકર જોશી🡆 More