પંગારો

પંગારો અથવા પનેરવો (અંગ્રેજી:Indian coral tree) એ એક વનસ્પતિ છે.

તેનું ઝાડ સૂકી જમીનમાં પણ ઝડપથી ઉગી નીકળે તેવું અને ઓછી ઊંચાઈ ધરાવતું હોય છે. તેનાં પર્ણો બીલીના પર્ણોની જેમ ત્રણ પાંદડાંના ઝૂમખામાં હોય છે. તેનાં ફૂલ અત્યંત સુંદર હોય છે. તેના પર ૮-૧૨ સેમી લાંબી શીંગો બેસે છે. થડ અને શાખાના ભાગે કંટક હોય છે. તેને શેઢા કે અન્ય જગાએ વાડ તરીકે રોપવામાં આવે છે. ખાસ કરીને પવનને રોકવા પણ આ વૃક્ષને હારબંધ ઉગાડવામાં આવે છે. તેના મૂળ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સુક્ષ્મ જીવાણુઓનું આક્ષયસ્થાન હોવાને કારણે તે જમીનને ફળદ્રુપ પણ બનાવે છે.

Tiger's Claw
પંગારો
ભારત દેશમાં પશ્ચિમ બંગાળ ખાતે પંગારો વૃક્ષ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Erythrina'
Species: ''E. variegata''
દ્વિનામી નામ
Erythrina variegata
L.
પંગારો
પંગારાનાં સુંદર ફૂલો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બનાસકાંઠા જિલ્લોહાફુસ (કેરી)ભૂપેન્દ્ર પટેલગુજરાતવિરાટ કોહલીસમાનાર્થી શબ્દોઉજ્જૈનગુજરાતનું સ્થાપત્યનરેન્દ્ર મોદી સ્ટેડિયમરાજકોટનવનિર્માણ આંદોલનતુલસીબાબરગાંધી આશ્રમહવામાનભજનરાજકોટ જિલ્લોગુજરાતના રાજ્યપાલોગુજરાતી લોકોબ્રહ્માંડહાર્દિક પંડ્યાભરૂચ જિલ્લોતિરૂપતિ બાલાજીરાજેન્દ્ર શાહકેન્દ્રશાસિત પ્રદેશસ્વામિનારાયણ મંદિર, અમદાવાદભગત સિંહદ્રૌપદીઅમદાવાદ બીઆરટીએસવૃશ્ચિક રાશીરાજપૂતરામનારાયણ પાઠકલાભશંકર ઠાકરઆર્યભટ્ટભારતીય દંડ સંહિતાધારાસભ્યપૃથ્વીતાલુકા પંચાયતસંસ્કૃતિસત્યયુગઈલેક્ટ્રોનભારતનો ઇતિહાસગ્રીસની પૌરાણિક માન્યતાઓસિદ્ધરાજ જયસિંહમધ્ય ઝોન, અમદાવાદ શહેરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપાટણક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મહંત સ્વામી મહારાજમુંબઈહમીરજી ગોહિલભારતીય-યુરોપીય ભાષાસમૂહપિરામિડઆઇઝેક ન્યૂટનભરવાડગુજરાત વિધાનસભાદાહોદ જિલ્લોકામસૂત્રમહંમદ ઘોરીવિયેતનામતાલુકા વિકાસ અધિકારીવિકિપીડિયાકલમ ૩૭૦એપ્રિલ ૨૫રુદ્રાક્ષવાળમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)રણઅલંગતારક મેહતા કા ઉલ્ટા ચશ્માશીખસમાજશાસ્ત્રચેતક અશ્વરાણકી વાવભૂગોળભાવનગર રજવાડું🡆 More