દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાષ્ટ્રીય ચંબલ વન્યપ્રાણી અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના કોટા શહેરથી ૫૦ કિલોમીટર દૂર છે, જે ઘડિયાલ (પાતળા મોં-વાળા મગર) નિહાળવા માટે ખૂબ જ લોકપ્રિય છે.
અહીં જંગલી ડુક્કર, ચિત્તા અને હરણ પણ જોવા મળે છે. ખૂબ જ ઓછી જગ્યાએ દેખાતા દુર્લભ કરાકલ અહીં જોઈ શકાય છે.
દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન | |
---|---|
રાષ્ટ્રીય ચંબલ વન્ય પ્રાણી અભયારણ્ય | |
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
સ્થળ | રાજસ્થાન, ભારત |
નજીકનું શહેર | કોટા |
વિસ્તાર | ૨૫૦ ચોરસ કિલોમીટર |
સ્થાપના | ૨૦૦૪ |
This article uses material from the Wikipedia ગુજરાતી article દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.