કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન

કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા કેમ્પબેલ બે નેશનલ પાર્ક (અંગ્રેજી: Campbell Bay National Park) એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ભારત દેશના અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર આવેલ ગ્રેટ નિકોબાર (નિકોબાર ટાપુઓમાં સૌથી મોટો ટાપુ) ખાતે તેમ જ ભારતીય મહાસાગર માં સુમાત્રાથી લગભગ ૧૯૦ કિલોમીટર અંતરે ઉત્તર દિશામાં આવેલ છે. વર્ષ ૧૯૯૨માં આ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો.

આ ઉદ્યાન ગ્રેટ નિકોબાર જૈવક્ષેત્રનો એક ભાગ છે.

આ રાષ્ટ્રીય ઉદ્યાન અંદાજે ૪૨૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે અને તેનાથી નાના ગલથેઆ રાષ્ટ્રીય ઊદ્યાનથી ૧૨ કિલોમીટર પહોળા જંગલક્ષેત્ર દ્વારા અલગ પાડવામાં આવેલ છે.

07°06′46″N 93°45′43″E / 7.11278°N 93.76194°E / 7.11278; 93.76194

Tags:

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહભારતહિંદ મહાસાગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બજરંગદાસબાપાઅશફાક ઊલ્લા ખાનવસ્તીઅકબરવેબ ડિઝાઈનહિંદી ભાષાભારતનો ઇતિહાસઅરડૂસીસત્યાગ્રહએલોન મસ્કચંદ્રયાન-૩ભારતના ચારધામમુસલમાનજસદણ તાલુકોભુજઉમરગામ તાલુકોભગત સિંહઉંબરો (વૃક્ષ)ઉણ (તા. કાંકરેજ)ગાંધીનગરયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવિશ્વકર્માહિમાંશી શેલતબનાસ ડેરીઆહીરખાખરોસોનાક્ષી સિંહાઘઉંપ્રદૂષણગુજરાતી સાહિત્યકારોની યાદીજ્યોતિષવિદ્યાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભારતીય જનતા પાર્ટીપંચમહાલ જિલ્લોજ્યોતીન્દ્ર દવેખુદીરામ બોઝલોક સભાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓકાશી વિશ્વનાથલિંગ ઉત્થાનઆંધ્ર પ્રદેશસંત કબીરઉપરકોટ કિલ્લોજૈન ધર્મજસતવિશ્વની અજાયબીઓરાધાભવાઇસાંચીનો સ્તૂપદિવાળીબેન ભીલમારુતિ સુઝુકીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સુએઝ નહેરતાલાલા તાલુકોઉત્ક્રાંતિહિંદુ ધર્મસંત રવિદાસધ્યાનપરબધામ (તા. ભેંસાણ)તેલંગાણાકલાવિશ્વ વન દિવસચક્રવાતભારતની નદીઓની યાદીસ્વામી સચ્ચિદાનંદધનુ રાશીડોલ્ફિનસામાજિક ક્રિયાદેવચકલીદાહોદ જિલ્લોહેમચંદ્રાચાર્યવૈશ્વિક આબોહવા પરિવર્તનભારતનું બંધારણ🡆 More