તરંગ પરના પુનરાવર્તન થતા (શૃંગ અથવા ગર્ત બે બિંદુઓમાંથી કોઇપણ) બે બિંદુઓ વચ્ચેના અંતરને તરંગલંબાઇ કહેવાય છે.
તરંગલંબાઇને ગ્રીક મૂળાક્ષર લૅમડા (λ) દ્વારા દર્શાવાય છે.
તરંગલંબાઇ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે
જ્યારે આપણૅ પાણીમાં પથ્થર ફેંકીએ ત્યારે તેમાં વમળ ઉત્પન્ન થાય છે, જે એક તરંગનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેવી જ રીતે દોરીમાં પણ તરંગ ઉત્પન્ન થાય છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article તરંગલંબાઈ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.