ડીસ્પ્રોસીયમ: રાસાયણિક તત્વ

ડીસ્પ્રોસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Dy અને અણુ ક્રમાંક ૬૬ છે.

આ એક દુર્લભ પાર્થિવ તત્વ છે જે ધાતુ જેવો ચળકાટ ધરાવે છે. આ ધાતુ પ્રકૃતિમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતી નથી. સંયોજિઓત સ્વરૂપે આ ધણાં ખનિજોમાં મળી આવે છે જેમ કે ઝેનોમાઈટ.પ્રાકૃતિક રીતે મળતો ડીપ્રોસીયમ ૭ સમસ્થાનિકો ધરાવે છે, તેમાં 164Dy સૌથી વધુ પ્રમાણમાં હોય છે.

ડીસ્પ્રોસીયામની શોધ સૌથી પહેલા ૧૮૮૬માં પોલ એમિલ લેકોક ડી બાયોસ્બોડ્રાન એ કરી. પણ ૧૯૫૦માં શોધાયેલી આયન બદલી પ્રક્રિયા પહેલાં આ ધાતુને છૂટી પાડી શકાઈ ન હતી. આ ધાતુની ન્યૂટ્રોન શોષણ ક્ષમતા ને કારણે અણુભઠ્ઠીમાં નિયામક તરીકે, તેના ચુંબકીય ગુણધર્મોને કારણે માહિતી સંગ્રહમાં, અને ટેફલોન-ડી ની બનાવટમાં વપરાશ થાય છે. દ્રાવ્ય ડીસ્પ્રોસીયમ હળવું ઝેરી છે જ્યારેદ્રાવ્ય સંયોજનો ઝેરી નથી.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીરામચરિતમાનસસાંચીનો સ્તૂપજસતપંચાયતી રાજપાણીપતની ત્રીજી લડાઈઅમેરિકાનવોદય વિદ્યાલયગોવારચેલ વેઇઝહેમચંદ્રાચાર્યભારતના રાજ્ય ફૂલોની યાદીઇસુકબજિયાતબાળાજી બાજીરાવશિક્ષકઆત્મહત્યાગુજરાત ટાઇટન્સગુજરાતી લોકોબગદાણા (તા.મહુવા)છોટાઉદેપુર જિલ્લોરુદ્રમહાલય (સિદ્ધપુર)ભારતના રાષ્ટ્રપતિભગત સિંહઅક્ષાંશ-રેખાંશઘોરખોદિયુંનક્ષત્રવીર્ય સ્ખલનડાયનાસોરગાંધીનગર લોક સભા મતવિસ્તારરાજા રામમોહનરાયરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમળેલા જીવભજનપારસીધ્રુવ ભટ્ટમકર રાશિઆદિવાસીપર્યટનબહુચરાજીવર્ણવ્યવસ્થાપ્રત્યાયનભારતીય અર્થતંત્રસુંદરમ્બનાસકાંઠા લોક સભા મતવિસ્તારદશાવતારવૈશ્વિક આબોહવા પરિવર્તનલોકમાન્ય ટિળકચોમાસુંમહેસાણા જિલ્લોગુજરાતી સિનેમામાર્કેટિંગગંગા નદીભારતનું બંધારણલીમડોઆણંદ જિલ્લોવિનિમય દરવડચંદ્રશેખર આઝાદભોળાદ (તા. ધોળકા)કેદારનાથસ્વામી વિવેકાનંદયાયાવર પક્ષીઓક્રિકેટતાલુકા પંચાયતઆંગળિયાતઇ-કોમર્સખાખરોવેણીભાઈ પુરોહિતપિત્તાશયઅમૃતલાલ વેગડકોણાર્ક સૂર્ય મંદિરવાલ્મિકીગરમાળો (વૃક્ષ)પક્ષીસુરત જિલ્લોમેસોપોટેમીયાપાટણવસ્તી🡆 More