ટીલીપાડા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ટીલીપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. ટીલીપાડા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

ટીલીપાડા
—  ગામ  —
ટીલીપાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°30′40″N 73°38′35″E / 21.511113°N 73.64316°E / 21.511113; 73.64316
દેશ ટીલીપાડા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો ડેડીયાપાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

Tags:

આંગણવાડીઆદિવાસીકરંજખાખરોખેતમજૂરીખેતીગુજરાતટીમરુડેડીયાપાડા તાલુકોનર્મદા જિલ્લોપશુપાલનપ્રાથમિક શાળાભારતમહારાષ્ટ્રમહુડોસાગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કળિયુગભીખુદાન ગઢવીહરિયાણાજંડ હનુમાનભાવનગર જિલ્લોઆંગળિયાતઈંડોનેશિયામેષ રાશીતાજ મહેલપ્રમુખ સ્વામી મહારાજપ્રાથમિક શાળાસહસ્ત્રલિંગ તળાવઅમદાવાદઉનાળુ પાકભારતના રાજ્ય વૃક્ષોની યાદીચક દે ઇન્ડિયાભૌતિકશાસ્ત્રરાજેન્દ્ર શાહગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોઅવિભાજ્ય સંખ્યાવિષ્ણુઅભિમન્યુએઇડ્સગામગેની ઠાકોરરાહુલ ગાંધીકવચ (વનસ્પતિ)મળેલા જીવભારત સરકારફાધર વાલેસલોથલખાવાનો સોડાક્ષય રોગકબજિયાતસ્વામિનારાયણ સંપ્રદાયપક્ષીપ્રથમ વિશ્વ યુદ્ધવિનાયક દામોદર સાવરકરગુડફ્રાઈડેક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭હર્ષ સંઘવીચિનુ મોદીવિશ્વ આરોગ્ય સંસ્થાવીર્યધોળાવીરાઋગ્વેદવિદ્યાગૌરી નીલકંઠકે. કા. શાસ્ત્રીભારતીય અર્થતંત્રસૂર્યમંદિર, મોઢેરામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાખોડિયારતાલાલા તાલુકોચેસકપાસમુખપૃષ્ઠભારતીય રિઝર્વ બેંકરમઝાનદાર્જિલિંગરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિવિધાન સભાપાયથાગોરસહિંદી ભાષાઅશોકઇલોરાની ગુફાઓકાળકા માતા મંદિર, પાવાગઢબહુચરાજીહેમચંદ્રાચાર્યયજુર્વેદચાડિયોચાપોરબંદરમુખ મૈથુનવાતાવરણગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમકરંદ દવે🡆 More