જૂન ૨૫: તારીખ

૨૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૮૮ – વર્જિનિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું દસમું રાજ્ય બન્યું.
  • ૧૯૪૭ – ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ (ધ ડાયરી ઓફ એના ફ્રેન્ક તરીકે વધુ જાણીતી) પ્રકાશિત થઈ.
  • ૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – "અવર વર્લ્ડ" (Our World)
  • ૧૯૭૫ – પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ભારતમાં આંતરિક કટોકટી જાહેર કરી.
  • ૧૯૭૫ – મોઝામ્બિકે પોર્ટુગલથી સ્વતંત્રતા હાંસલ કરી.
  • ૧૯૭૮ – ‘સાન ફ્રાન્સિસ્કો ગે ફ્રીડમ ડે પરેડ’ દરમિયાન પહેલી વાર સમલૈંગિક ગૌરવનું પ્રતિનિધિત્વ કરતો મેઘધનુષી ધ્વજ ફરકાવાયો.
  • ૧૯૮૩ – લંડન ખાતેના લોર્ડસ ક્રિકેટ મેદાન પર રમાયેલી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.
  • ૧૯૯૧ – સ્લોવેનિયા અને ક્રોએશિયાએ યુગોસ્લાવિયાથી સ્વતંત્રત થયાં.
  • ૧૯૯૩ – કિમ કેમ્પબેલે કેનેડાના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં.

જન્મ

  • ૧૮૬૪ – વોલ્થર નર્સ્ટ, જર્મન રસાયણશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૨૦) (અ. ૧૯૪૧)
  • ૧૯૦૦ – માઉન્ટબેટન (Louis Mountbatten), ભારતનાં છેલ્લા વાઇસરોય (અ. ૧૯૭૯)
  • ૧૯૦૭ – મૂળશંકર ભટ્ટ, ગુજરાતી, ગુજરાતના જૂલે વર્ન તરીકે પ્રખ્યાત ગુજરાતી ભાષાના અનુવાદક અને સાહિત્યકાર(અ.૧૯૮૪)
  • ૧૯૦૮ – સુચેતા કૃપલાની, ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૭૪)
  • ૧૯૨૪ – મદન મોહન, ઇરાકી-ભારતીય સંગીતકાર અને દિગ્દર્શક (અ. ૧૯૭૫)
  • ૧૯૩૧ – વી. પી. સિંઘ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૭મા વડા પ્રધાન (અ. ૨૦૦૮)
  • ૧૯૭૪ – કરિશ્મા કપૂર (Karisma Kapoor), ભારતીય અભિનેત્રી
  • ૧૯૭૪ – નિશા ગણાત્રા, ભારતીય મૂળના કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક, નિર્માતા, લેખક અને અભિનેત્રી
  • ૧૯૭૫ – મનોજ કુમાર પાંડે, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વડે સન્માનિત અધિકારી (અ. ૧૯૯૯)

અવસાન

  • ૧૯૨૨ – સત્યેન્દ્રનાથ દત્ત, ભારતીય કવિ અને લેખક (જ. ૧૮૮૨)
  • ૧૯૮૫ – પ્રિયકાંત મણિયાર, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૨૭)
  • ૧૯૯૭ – રામસિંહજી રાઠોડ, ભારતીય વનસેવામાં વન-અધિકારી, કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના અભ્યાસી
  • ૨૦૦૯ – માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપગાયક અને નૃત્યકાર (જ. ૧૯૫૮)

તહેવારો અને ઉજવણીઓ

  • વર્લ્ડ વિટિલિગો ડે

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૨૫ મહત્વની ઘટનાઓજૂન ૨૫ જન્મજૂન ૨૫ અવસાનજૂન ૨૫ તહેવારો અને ઉજવણીઓજૂન ૨૫ બાહ્ય કડીઓજૂન ૨૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)આતંકવાદરામનવમીસોનુંઘોરખોદિયુંતકમરિયાંસંગણકભારતીય બંધારણ સભાઅર્જુનગ્રીનહાઉસ વાયુઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરરક્તપિતપાલીતાણાના જૈન મંદિરોલિંગ ઉત્થાનબીજું વિશ્વ યુદ્ધશ્રીમદ્ રાજચંદ્રશાસ્ત્રીજી મહારાજઅભિમન્યુભૂગોળદાસી જીવણરશિયાઆંતરરાષ્ટ્રીય મહિલા દિનવિક્રમ સંવતઈંડોનેશિયાવાયુ પ્રદૂષણનક્ષત્રવિક્રમોર્વશીયમ્નવસારીઓસમાણ મીરચાંદીપાણીપતની ત્રીજી લડાઈમહિનોગોંડલપોરબંદરઉર્વશીનર્મદા બચાવો આંદોલનભૂપેન્દ્ર પટેલનાસાવ્યાયામમહાત્મા ગાંધીપર્યાવરણીય શિક્ષણએઇડ્સસાપગુજરાતના તાલુકાઓનિયમઈન્દિરા ગાંધીવલ્લભભાઈ પટેલતાનસેનસામવેદદુલા કાગમટકું (જુગાર)વારાણસીદેવાયત પંડિતમનોવિજ્ઞાનભારતીય સંસદપારસીખજુરાહોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવાલ્મિકીઈલેક્ટ્રોનભેંસસામાજિક વિજ્ઞાનચિત્રવિચિત્રનો મેળોગુલાબઅલંગગુજરાતી લિપિઇસ્લામહાફુસ (કેરી)બાવળભોંયરીંગણીશુક્ર (ગ્રહ)વીમોવિક્રમ ઠાકોરભાવનગર રજવાડુંકુતુબ મિનારવેબેક મશિનમાછલીઘરદક્ષિણ ગુજરાત🡆 More