જુલાઇ ૨: તારીખ

૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૨ દિવસ બાકી રહે છે.

આ દિવસ સામાન્ય વર્ષ (લિપ વર્ષ સીવાયના વર્ષ)નું મધ્યબિંદુ ગણાય, કારણકે આ દિવસ પહેલા વર્ષનાં ૧૮૨ દિવસ અને પછીનાં ૧૮૨ દિવસ રહે છે. વર્ષનાં મધ્યબિંદુરૂપ ચોક્કસ સમય આ દિવસનાં મધ્યાહ્નનાં ૧૨-૦૦ વાગ્યાનો ગણાય છે. નવા વર્ષના પ્રથમ દિવસનો અને આજના દિવસનો વાર સરખા હોય છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૯૮ – 'થોમસ સવરી' (Thomas Savery)એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું.
  • ૧૮૨૩ – બ્રાઝિલમાં પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. બાહિયા પ્રદેશ સ્વતંત્ર થયો.
  • ૧૮૫૦ – 'બેન્જામિન જે.લેન' દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્ક (Gas mask)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા.
  • ૧૮૯૭ – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની (Guglielmo Marconi)એ, લંડનમાં રેડિયો (Radio)નાં પેટન્ટ હક્કો મેળવ્યા.
  • ૧૯૪૦ – ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની કલકત્તામાં અટકાયત અને ધરપકડ કરવામાં આવી.
  • ૧૯૬૨ – વોલમાર્ટે તેનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો.
  • ૧૯૭૨ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી માટે શિમલા કરાર કરવામાં આવ્યા.
  • ૨૦૦૧ – કૃત્રિમ હૃદયનું પ્રથમ પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
  • ૨૦૦૨ – સ્ટીવ ફોસેટ બલૂનમાં વિશ્વભરમાં એકલા ઉડાન ભરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૨૦૧૩ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘે પ્લુટોના ચોથા અને પાંચમા ચંદ્ર , કેર્બેરોસ અને સ્ટાયક્સનું નામકરણ કર્યું.

જન્મ

અવસાન

  • ૧૯૧૯ – અમૃતલાલ પઢિયાર, ગાંધીયુગ પૂર્વેના લેખક (જ. ૧૮૭૦)
  • ૧૯૨૮ – નંદકિશોર બલ, ઓડિયા ભાષાના સાહિત્યકાર, કવિ
  • ૧૯૩૨ – મનુએલ બીજો, પોર્ટુગલના રાજા
  • ૧૯૫૦ – યુસુફ મેહરઅલી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા (જ. ૧૯૦૩)
  • ૧૯૬૩ – સેંટ બાર્નેસ નિકોલ્સન, અમેરિકન ખગોળશાસ્ત્રી
  • ૧૯૯૬ – રાજકુમાર, હિંદી ચલચિત્ર અભિનેતા

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨ મહત્વની ઘટનાઓજુલાઇ ૨ જન્મજુલાઇ ૨ અવસાનજુલાઇ ૨ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨ બાહ્ય કડીઓજુલાઇ ૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વર્ણવ્યવસ્થાભારત રત્નપાણીકચ્છ જિલ્લોસિકલસેલ એનીમિયા રોગબિન-વેધક મૈથુનશીખખ્રિસ્તી ધર્મહનુમાન ચાલીસાસોલંકી વંશમકરધ્વજચિત્રવિચિત્રનો મેળોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મણિશંકર રત્નજી ભટ્ટરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)બાબરભારતીય ભૂમિસેનાગુજરાતી ભાષાબાંગ્લાદેશજિજ્ઞેશ મેવાણીસંત કબીરપ્રાથમિક શાળાસમાજપુ્ષ્ટિમાર્ગ બેઠકગોધરાએશિયાઇ સિંહપરશુરામમહાવીર સ્વામીજંડ હનુમાનજેસલ જાડેજાગુજરાતના મુખ્યમંત્રીઓઆવળ (વનસ્પતિ)અવકાશ સંશોધનમુકેશ અંબાણીલગ્નભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓવિશ્વની અજાયબીઓઆંકડો (વનસ્પતિ)કૃષિ ઈજનેરીચણોઠીરમણભાઈ નીલકંઠભારતીય રેલવિયેતનામઉમાશંકર જોશીનવરાત્રીઆર્યભટ્ટબહુચરાજીદિવાળીકાકાસાહેબ કાલેલકરચંદ્રઅક્ષરધામ (દિલ્હી)પિરામિડગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭સાવિત્રીબાઈ ફુલેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભરૂચચીનનો ઇતિહાસદિપડોજયંત પાઠકસ્વપટેલરસાયણ શાસ્ત્રદાસી જીવણમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)વલસાડ જિલ્લોઆણંદ જિલ્લોજીરુંઅવિભાજ્ય સંખ્યાઅલ્પ વિરામસિતાંશુ યશશ્ચન્દ્રવિક્રમ સંવતકાળો ડુંગરએઇડ્સમાનવીની ભવાઇકાળા મરી🡆 More