જુલાઇ ૧૨: તારીખ

૧૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૫૪ – જ્યોર્જ ઇસ્ટમેન, કેમેરા એન્ડ રીલ કંપની કોડકના સ્થાપક (અ. ૧૯૩૨)
  • ૧૯૦૯ – બિમલ રોય, ભારતીય ફિલ્મ દિગ્દર્શક (અ. ૧૯૬૬)
  • ૧૯૩૪ – દિગીશ મહેતા, ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક (અ. ૨૦૦૧)
  • ૧૯૪૫ – ઘનશ્યામ નાયક, ગુજરાતી અભિનેતા, પાર્શ્વગાયક અને ડબિંગ કલાકાર
  • ૧૯૬૫ – સંજય માંજરેકર, ભારતીય ક્રિકેટર
  • ૧૯૭૨ – સુંદર પિચાઈ, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક, ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)
  • ૧૯૯૭ – મલાલા યુસુફઝઈ, પાકિસ્તાની-અંગ્રેજી કાર્યકર્તા, નોબેલ પુરસ્કાર વિજેતા

અવસાન

  • ૧૪૮૯ – બહલૂલ લોદી, દિલ્હીના સુલતાન (જ. ૧૪૦૧/૦૬)
  • ૧૯૮૦ – બચુભાઇ રાવત, સંપાદક અને કલા વિવેચક (જ. ૧૮૯૮)
  • ૧૯૯૯ – રાજેન્દ્ર કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૨૯)
  • ૨૦૦૨ - ઘનશ્યામભાઈ ઓઝા, ગુજરાતના ચોથા મુખ્યમંત્રી (જ. ૧૯૧૧)
  • ૨૦૧૨ – દારા સિંહ, ભારતીય કુસ્તીબાજ, અભિનેતા અને રાજકારણી (જ. ૧૯૨૮)
  • ૨૦૧૩ – પ્રાણ, હિન્દી ચલચિત્ર અભિનેતા (જ. ૧૯૨૦)
  • ૨૦૨૦ – નગીનદાસ સંઘવી, રાજકારણશાસ્ત્રના અધ્યાપક, લેખક અને કટારલેખક (જ. ૧૯૨૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૧૨ મહત્વની ઘટનાઓજુલાઇ ૧૨ જન્મજુલાઇ ૧૨ અવસાનજુલાઇ ૧૨ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૧૨ બાહ્ય કડીઓજુલાઇ ૧૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાણીનું પ્રદૂષણપંચાયતી રાજચુનીલાલ મડિયાપાકિસ્તાનઝાલાલક્ષ્મીકૃષ્ણનાટ્યશાસ્ત્રકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ઔદ્યોગિક ક્રાંતિક્ષેત્રફળજાપાનહોળીગુજરાતી સિનેમારુદ્રમહાલય (સિદ્ધપુર)ગણેશચિત્તોડગઢદ્રૌપદી મુર્મૂતાજ મહેલભાવનગર જિલ્લોપારસીધ્વનિ પ્રદૂષણવડલાલ કિલ્લોભારતમાં પરિવહનનવગ્રહમુસલમાનકાઠિયાવાડલોકગીતઅગિયાર મહાવ્રતભારતીય સ્વતંત્રતા ચળવળજહાજ વૈતરણા (વીજળી)અટલ બિહારી વાજપેયીકરણ ઘેલોચરક સંહિતાશબ્દકોશમુકેશ અંબાણીભારતીય દંડ સંહિતારાજસ્થાનહિતોપદેશગ્રામ પંચાયતગુજરાતમાં પર્યટનભરવાડઅક્ષાંશ-રેખાંશચોમાસુંવાઘએઇડ્સરવિન્દ્રનાથ ટાગોરમૂળરાજ સોલંકીનેપાળપ્રથમ વિશ્વ યુદ્ધતુલા રાશિબીજોરાસ્નેહલતાદેવાયત પંડિતમંદિરપ્રજાસત્તાક દિન (ભારત)ઝૂલતા મિનારાબહુચર માતામહાભારતભારતના વડાપ્રધાનસરદાર સરોવર બંધગુજરાતી સાહિત્યકારોની યાદીપાણીગુજરાતી સાહિત્યગુજરાતી સામયિકોચામુંડાવૈશ્વિકરણસૂર્યમંદિર, મોઢેરાઓમકારેશ્વરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મહાગુજરાત આંદોલનનર્મદલસિકા ગાંઠકળિયુગબ્લૉગસામાજિક પરિવર્તન🡆 More