ગુજરાત સરકાર: ભારતના ગુજરાત રાજ્યની સરકાર

ગુજરાત સરકાર એ ભારતના ગુજરાત રાજ્ય અને તેના ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે.

તે ગુજરાત સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.

ગુજરાત સરકાર
ગુજરાત સરકાર: ભારતના ગુજરાત રાજ્યની સરકાર
રાજધાનીગાંધીનગર
વેબસાઇટgujaratindia.gov.in
બંધારણીય શાખા
વિધાનસભા
સ્પીકરનીમાબેન આચાર્ય
વિધાનસભાના સભ્યો૧૮૨
સરકારી શાખા
ગવર્નર/રાજ્યપાલઆચાર્ય દેવ વ્રત
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ
ઉપ મુખ્યમંત્રીખાલી
ન્યાય શાખા
હાઇકોર્ટગુજરાત વડી અદાલત
મુખ્ય ન્યાયમૂર્તિઅરવિંદ કુમાર

ભારતનાં અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે જેમની નિમણુંક ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે કરે છે. રાજ્યના મુખ્યમંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે.

ગુજરાતની વિધાનસભા ૧૮૨ સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વામી વિવેકાનંદવિરામચિહ્નોગોંડલભારતીય અર્થતંત્રસામાજિક નિયંત્રણઅમિત શાહઆંખનિયમમહેસાણા જિલ્લોલતા મંગેશકરહર્ષ સંઘવીચાંદીચીનમિઆ ખલીફાગુજરાતીસંયુક્ત રાષ્ટ્રસંઘસુરત જિલ્લોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોહસ્તમૈથુનઅમદાવાદની પોળોની યાદીપાલીતાણાના જૈન મંદિરોજ્વાળામુખીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કેદારનાથભદ્રનો કિલ્લોગોળ ગધેડાનો મેળોભૂપેન્દ્ર પટેલતક્ષશિલામુંબઈદાંડી સત્યાગ્રહભારતના રાજ્ય વૃક્ષોની યાદીભારતમાં મહિલાઓરેવા (ચલચિત્ર)શિવાજીહોકાયંત્રદુલા કાગગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અમદાવાદ બીઆરટીએસબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયમૌર્ય સામ્રાજ્યદિલ્હીકાકાસાહેબ કાલેલકરમિલાનસોમનાથવિક્રમ સંવતનરસિંહશીતળામણિબેન પટેલજ્ઞાનપીઠ એવોર્ડધનુ રાશીરામાયણનાં વિવિધ સંસ્કરણોગુજરાતની ભૂગોળસુભાષચંદ્ર બોઝઅમૂલમકર રાશિસુનામીઅજંતાની ગુફાઓગુજરાતના શક્તિપીઠોકલમ ૩૭૦અલ્પ વિરામસત્યના પ્રયોગો અથવા આત્મકથાક્રિકેટચંદ્રગુપ્ત પ્રથમગંગા નદીસંસ્કારલિંગ ઉત્થાનનવગ્રહકળથીવિઘાબારડોલી લોક સભા મતવિસ્તારરાજસ્થાનઅરવિંદ ઘોષબેંકશ્રીનાથજી મંદિરઅખેપાતરગ્રીસની પૌરાણિક માન્યતાઓ🡆 More