તા. આણંદ ઓડ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઓડ (તા.

આણંદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આણંદ તાલુકામાં આવેલું એક ગામ છે. ઓડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં કોલેજ પણ આવેલી છે, જેમાં બીં એ., બી. કોમ. તથા બી. એડ.ના અભ્યાસક્રમો ચાલે છે.

ઓડ
—  ગામ  —
તા. આણંદ ઓડ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તા. આણંદ ઓડ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તા. આણંદ ઓડ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
 ઓડ 
ઓડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°33′39″N 72°57′17″E / 22.560869°N 72.954773°E / 22.560869; 72.954773
દેશ તા. આણંદ ઓડ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો આણંદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,
શક્કરીયાં તેમજ શાકભાજી
આણંદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

Tags:

આંગણવાડીઆણંદ જિલ્લોઆણંદ તાલુકોખેતમજૂરીખેતીગુજરાતડાંગરતમાકુપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબટાટાબાજરીભારતમાધ્યમિક શાળાશક્કરીયાંશાકભાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગોગા મહારાજગુજરાત સાહિત્ય સભાસરોજિની નાયડુવર્તુળનો પરિઘકેદારનાથમુંબઈજગન્નાથપુરીઅમેરિકાગુજરાતના લોકમેળાઓમહીસાગર જિલ્લોવીર્ય સ્ખલનખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)ડાયનાસોરરણજિતરામ સુવર્ણચંદ્રકગુજરાત વિદ્યાપીઠસૂર્યજળ ચક્રઑસ્ટ્રેલિયાહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોશિક્ષકડાંગ જિલ્લોચિનુ મોદીરાજસ્થાનક્રિકેટનો ઈતિહાસસમાનાર્થી શબ્દોજોગીદાસ ખુમાણઇસુઆહીરકેરીપ્રથમ પંચવર્ષીય યોજનાબ્રહ્મોસમાજગુજરાતના શક્તિપીઠોપરમાણુ ક્રમાંકસૂર્યમંદિર, મોઢેરામોરારીબાપુજર્મનીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકટોકટી કાળ (ભારત)ભારતીય અર્થતંત્રબોરસદ સત્યાગ્રહકમ્પ્યુટર નેટવર્કવલસાડ જિલ્લોશીતળાડેડીયાપાડા તાલુકોગુજરાતી ભોજનસુગરીહોમી ભાભાક્ષય રોગદલિતગીર ગાયકોળીસિંધુ ખીણની સંસ્કૃતિમકાઈઘઉંમહાત્મા ગાંધીગંગાસતીન્હાનાલાલપ્રાથમિક આરોગ્ય કેન્દ્રનૅપ્ચ્યુન (ગ્રહ)વડોદરાપ્લૂટોમોહરમશનિ (ગ્રહ)પીપળોનરસિંહ મહેતાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧નરેશ કનોડિયાઇલોરાની ગુફાઓઝવેરચંદ મેઘાણીજયંત પાઠકભારતમાં મહિલાઓલાલ કિલ્લોબાળાજી બાજીરાવકોયલ🡆 More