ઓગસ્ટ ૨૩: તારીખ

૨૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી સક્રિય બન્યો, યોગાનુયોગ આ દિવસ આગના રોમન દેવતા 'વલ્કન' (અગ્નિદેવ) માટેના ઉપવાસનો દિવસ હતો.
  • ૧૯૦૪ – ઓટોમોબાઇલ ટાયર ચેઇન (બરફમાંથી વાહન ચલાવતી વખતે મહત્તમ ઘર્ષણ પ્રદાન કરવા માટે વાહનોના ટાયર પર ફિટ કરેલા સાંકળ જેવા ઉપકરણો) માટેના પેટન્ટ અધિકારો પ્રદાન કરવામાં આવ્યા.
  • ૧૯૬૬ – 'લુનાર ઓરબિટર ૧' દ્વારા, ચંદ્રની ભ્રમણકક્ષામાંથી, પૃથ્વીનું પ્રથમ ચિત્ર લેવાયું.
  • ૧૯૯૦ – સદ્દામ હુસૈન ખાડી યુદ્ધને રોકવાના પ્રયાસના ભાગરૂપે ઇરાકી સરકારી ટેલિવિઝન પર સંખ્યાબંધ પશ્ચિમી "મહેમાનો" (બંધકો) સાથે નજરે પડ્યા.
  • ૧૯૯૦ – આર્મેનિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૯૯૦ – પશ્ચિમ અને પૂર્વ જર્મનીએ બન્ને દેશોના પુનર્ગઠનની ઘોષણા કરી.
  • ૧૯૯૧ – વર્લ્ડ વાઈડ વેબની સેવા જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી.
  • ૨૦૧૧ – લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય સંક્રમણ પરિષદના દળોએ બબ–અલ–અઝીઝિયા પર કબજો મેળવ્યા બાદ લિબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તા પરથી ઉથલાવી દેવામાં આવ્યા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૨૩ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૨૩ જન્મઓગસ્ટ ૨૩ અવસાનઓગસ્ટ ૨૩ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૨૩ બાહ્ય કડીઓઓગસ્ટ ૨૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશોકસ્વામી વિવેકાનંદચિનુ મોદીલાભશંકર ઠાકરબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાટાઇફોઇડરંગપુર (તા. ધંધુકા)યુટ્યુબગુજરાતની નદીઓની યાદીશિવાજીજુનાગઢચંદ્રગુપ્ત પ્રથમભગવદ્ગોમંડલકોણાર્ક સૂર્ય મંદિરરિસાયક્લિંગસિંગાપુરઝાલાદાહોદ જિલ્લોવ્યાયામસામવેદઓખાહરણતત્વમસિયુગનરસિંહહાજીપીરનવસારી લોક સભા મતવિસ્તારદિવાળીબેન ભીલઉપરકોટ કિલ્લોનેપાળવિધાન સભાઑસ્ટ્રેલિયાઉર્વશીનરેન્દ્ર મોદીનવરોઝપિત્તાશયકૃષ્ણકુમારસિંહ ગોહીલબ્રાઝિલરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઇસ્લામીક પંચાંગવૈશાખગુજરાતના શક્તિપીઠોચાંદીકમળોસુરત જિલ્લોપ્રેમાનંદમેષ રાશીદક્ષિણ ગુજરાતસિંહ રાશીસિદ્ધરાજ જયસિંહપીડીએફઋગ્વેદડાકોરબોટાદ જિલ્લોગુજરાત પોલીસકલમ ૩૭૦નાસાઅશ્વત્થામારક્તના પ્રકારકાકાસાહેબ કાલેલકરકાશ્મીરમરાઠીહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીગૌતમ બુદ્ધતાલુકોઇસરોમકરંદ દવેઝવેરચંદ મેઘાણીમહિનોકાળા મરીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીહમીરજી ગોહિલમહંમદ ઘોરીલોહીપંચતંત્રનવરાત્રીકેન્સર🡆 More