ઓક્ટોબર ૩૦: તારીખ

૩૦ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૮ – સાયમન કમિશનની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું
  • ૧૯૮૩ – સાત વર્ષના લશ્કરી શાસન પછી આર્જેન્ટિનામાં પ્રથમ લોકશાહી ચૂંટણીઓ યોજાઈ.
  • ૧૯૯૫ – ક્વિબેકના નાગરિકોએ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અંગેના તેમના બીજા લોકમતમાં કેનેડાના એક પ્રાંત તરીકે રહેવાની તરફેણમાં (૫૦.૫૮% થી ૪૯.૪૨%) મત આપ્યા.
  • ૨૦૧૪ – સ્વીડન પેલેસ્ટાઇનના રાજ્યને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ યુરોપિયન યુનિયન સભ્ય રાષ્ટ્ર બન્યું.
  • ૨૦૨૨ – ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટના: મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો રાહદારી ઝૂલતો પુલ તૂટી પડ્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • થેવર જયંતિ (તામિલનાડુ)

બાહ્ય કડીઓ


Tags:

ઓક્ટોબર ૩૦ મહત્વની ઘટનાઓઓક્ટોબર ૩૦ જન્મઓક્ટોબર ૩૦ અવસાનઓક્ટોબર ૩૦ તહેવારો અને ઉજવણીઓઓક્ટોબર ૩૦ બાહ્ય કડીઓઓક્ટોબર ૩૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્રમોર્વશીયમ્વિક્રમ સારાભાઈતાલુકા વિકાસ અધિકારીસ્વામીનારાયણ મંદિર, ગઢડાઆંકડો (વનસ્પતિ)હડકવાએ (A)જાપાનનો ઇતિહાસસામાજિક પરિવર્તનઅંગ્રેજી ભાષાઅંબાજીરૂઢિપ્રયોગગુજરાતી થાળીબાબાસાહેબ આંબેડકરબૌદ્ધ ધર્મહાજીપીરગંગા નદીસમાજસંત કબીરઅશોકસૂર્યવિનોદિની નીલકંઠજયપ્રકાશ નારાયણઅક્ષરધામ (દિલ્હી)સમાનાર્થી શબ્દોતાલુકા મામલતદારલોથલસામાજિક નિયંત્રણલાલ બહાદુર શાસ્ત્રીસૂરદાસરુધિરાભિસરણ તંત્રજીરુંભારતનો ઇતિહાસલિંગ ઉત્થાનનવસારી જિલ્લોમનાલીનવસારી લોક સભા મતવિસ્તારસ્વચ્છતાતિથિવલસાડમોગલ માકર્કરોગ (કેન્સર)સંક્ષિપ્ત સંદેશ સેવાગુજરાતીઆંખકરીના કપૂરભારતના રાષ્ટ્રપતિઓની યાદીનક્ષત્રપિરામિડઉચ્ચતર માધ્યમિક શાળાકોળીવિજ્ઞાનરાણી સિપ્રીની મસ્જીદઉપરકોટ કિલ્લોહોકાયંત્રએપ્રિલ ૨૫વિક્રમ સંવતત્રિકમ સાહેબજિલ્લા પંચાયતભૂપેન્દ્ર પટેલસંયુક્ત આરબ અમીરાતવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઅંકશાસ્ત્રટ્વિટરદાસી જીવણભરવાડધીરુબેન પટેલકેરમબ્રાઝિલપીડીએફહાથીજામનગર જિલ્લો🡆 More