એથિપોથલા ધોધ: આંધ્ર પ્રદેશ રાજ્યમાં એક ધોધ

એથિપોથલા ધોધ (અંગ્રેજી: Ethipothala Falls) ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યના ગુન્ટુર જિલ્લામાં, કૃષ્ણા નદીની ઉપશાખા એવી ચંદ્રવંકા નદી પર આવેલ એક ધોધ છે.

એથિપોથલા ધોધ
యతిపోఁతల
એથિપોથલા ધોધ: આંધ્ર પ્રદેશ રાજ્યમાં એક ધોધ
એથિપોથલા ધોધ
એથિપોથલા ધોધ is located in Andhra Pradesh
એથિપોથલા ધોધ
આંધ્ર પ્રદેશના નકશામાં સ્થાન
સ્થાનગુન્ટૂર જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત
અક્ષાંસ-રેખાંશ16°19′N 79°25′E / 16.32°N 79.41°E / 16.32; 79.41 79°25′E / 16.32°N 79.41°E / 16.32; 79.41
પ્રકારકાસ્કેડ
કુલ ઉંચાઇ70 feet (21 m)
નદીચંદ્રવંકા નદી (કૃષ્ણા નદીની સહાયક નદી)

ચંદ્રવંકા નદી ચંદ્રવંકા, નકલા અને તુમાલા જેવા ત્રણ ઝરણાંઓનું સંયોજન છે. આ નાગાર્જુન સાગર બંધ ખાતેથી લગભગ ૧૧ કિલોમીટર (૬.૮ માઇલ) જેટલા અંતરે આવેલ છે. આ નદી ધોધના નિચાણવાસમાં લગભગ ૩ કિલોમીટર (૧.૯ માઇલ) જેટલું અંતર કાપી પછી કૃષ્ણા નદીમાં બંધની નીચેના ભાગમાં જોડાઈ જાય છે. આંધ્ર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા નજીકમાં એક ટેકરી પર આ ધોધ જોવા માટે વ્યૂ પોઇન્ટ ઊભો કરવામાં આવેલ છે. આસપાસના વિસ્તારમાં રંગનાથ અને દત્તાત્રેય મંદિર છે. ધોધના પાણી પડવાથી રચાયેલ તળાવમાં એક મગર ઉછેર કેન્દ્ર છે. નાગાર્જુન સાગર બંધમાંથી ધોધને જીવંત રાખવા માટે અથવા પ્રવાસન માટે સમગ્ર વર્ષ માટે વહેતું રાખવા ઉપરવાસમાં નહેર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.

સંદર્ભ

Tags:

આંધ્ર પ્રદેશકૃષ્ણા નદીગુન્ટૂર જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સરોજિની નાયડુપર્યાવરણીય શિક્ષણદુષ્કાળકાલિદાસવાલ્મિકીખીજડોબાલાસિનોર તાલુકોવાઘC (પ્રોગ્રામિંગ ભાષા)ઇસુખુદીરામ બોઝકેનેડાઆયુર્વેદઋગ્વેદરાજસ્થાનપાણીદિવાળીહવામાનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમીન રાશીશીતળાઆંગણવાડીસાપુતારાદેવભૂમિ દ્વારકા જિલ્લોતેજપુરા રજવાડુંવર્ણવ્યવસ્થાગુજરાત સલ્તનતવન લલેડુચક દે ઇન્ડિયાપોપટમતદાનવેણીભાઈ પુરોહિતરિસાયક્લિંગવલસાડ જિલ્લોદાદુદાન ગઢવીરાજા રામમોહનરાયનારિયેળઅર્જુનમંગળ (ગ્રહ)ભીષ્મસંયુક્ત રાષ્ટ્રસંઘતાપમાનરમઝાનઅમૃતા (નવલકથા)ગૂગલબીજું વિશ્વ યુદ્ધહલ્દી ઘાટીઅકબરચંદ્રગુપ્ત મૌર્યવનસ્પતિમાર્ચ ૨૭ગિજુભાઈ બધેકાનેપાળગુજરાતી લોકોભારતીય ચૂંટણી પંચખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)શિવાજી જયંતિસુશ્રુતગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવિશ્વ આરોગ્ય સંસ્થામનમોહન સિંહકવાંટનો મેળોકાન્હડદે પ્રબંધઈશ્વરકર્ણઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસઅશોકનરેન્દ્ર મોદી સ્ટેડિયમશાહબુદ્દીન રાઠોડઅવિભાજ્ય સંખ્યાતુષાર ચૌધરીમણિશંકર રત્નજી ભટ્ટભાવનગર જિલ્લોસમાનાર્થી શબ્દોમગજ🡆 More