એંટિમની

એંટિમની એ એક ઝેરી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sb અને અણુ ક્રમાંક ૫૧ છે.

આ એક ચળકતી રાખોડી ધાતુ સદશ છે. પ્રકૃતિમાં આ તત્વ પ્રાયઃ તેના સલ્ફાઈડ ખનિજ સ્ટીબનાઈટ સ્વરૂપે મળે છે (Sb2S3). તેના ઝેરી પણાને કારણે આના ઉઅયોગ મર્યાદિત છે. એંટિમની ના સંયોજનો અગ્નિ રોધક હોય છે અને ઘણા વાણિજ્યિક અગ્નિશામકમાં વપરાય છે. આની અમુક મિશ્ર ધાતુઓ સોલ્ડર અને બોલ બેયરિંગમામ્ વપરાય છે. નવા યુગમાં સૂક્ષ્મ ઈલેક્ટ્રોનિક્સમાં તેનો ઉપયોગ થાય છે. 



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માર્કેટિંગહિમાલયઘોરખોદિયુંકબજિયાતઅયોધ્યાસીમા સુરક્ષા દળનક્ષત્રનરસિંહદિવ્ય ભાસ્કરવ્યક્તિત્વસાબરમતી નદીજ્યોતિષવિદ્યાઇ-કોમર્સમેષ રાશીપ્રવીણ દરજીપાટણ જિલ્લોઆઇઝેક ન્યૂટનસૂર્યશબ્દકોશમુખ મૈથુનસાર્થ જોડણીકોશમહીસાગર જિલ્લોદાંતનો વિકાસસિદ્ધરાજ જયસિંહમોરબીરાવજી પટેલઆંધ્ર પ્રદેશમહેસાણા જિલ્લોક્ષય રોગબિન-વેધક મૈથુનકેદારનાથકમ્પ્યુટર નેટવર્કશેત્રુંજયમોબાઇલ ફોનસુંદરમ્લોહીબેટ (તા. દ્વારકા)કપાસનરેન્દ્ર મોદીસલમાન ખાનએપ્રિલ ૨૬આહીરહિંમતલાલ દવેઆંગળિયાતજળ શુદ્ધિકરણદુબઇસાયમન કમિશનમહારાષ્ટ્રએરિસ્ટોટલગુજરાતના લોકમેળાઓકાળો કોશીનવોદય વિદ્યાલયતરબૂચસરોજિની નાયડુભાવનગર જિલ્લોરવિન્દ્રનાથ ટાગોરરવિન્દ્ર જાડેજારાજ્ય સભાનવરોઝકબડ્ડીદ્વારકાવ્યાસયુનાઇટેડ કિંગડમવૃષભ રાશીયુનિફોર્મ રિસોર્સ લોકેટરદુલા કાગસોલંકી વંશહોકાયંત્રલજ્જા ગોસ્વામીચોમાસુંખુદીરામ બોઝસત્યના પ્રયોગો અથવા આત્મકથાવિક્રમાદિત્યક્રિકેટક્ષત્રિયગુજરાતના મુખ્યમંત્રીઓમારુતિ સુઝુકી🡆 More