ઉધઈ

ઉધઈ એક નાનકડું જંતુ છે.

તેને અંગ્રેજી ભાષામાં વ્હાઈટ એન્ટ (White ant) અથવા ટર્માઈટ (Termite) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે મોટેભાગે જગતભરના બધા જ ભાગોમાં જોવા મળે છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું.

ઉધઈ
Temporal range: 228–0Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
Late Triassic - Recent
ઉધઈ
Formosan subterranean termite soldiers (red colored heads) and workers (pale colored heads).
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Arthropoda
Class: Insecta
Subclass: Pterygota
Infraclass: Neoptera
Superorder: Dictyoptera
Order: Blattodea
Suborder: Isoptera
(unranked): Termitoidae
Families

Mastotermitidae
Kalotermitidae
Termopsidae
Hodotermitidae
Rhinotermitidae
Serritermitidae
Termitidae

ઉધઈની મુખ્ય બે જાતો જોવા મળે છે. એક મજૂર વર્ગ (વર્કર) અને બીજી રાણી વર્ગ (સ્વાર્મર). વર્કરની જાત ઘી જેવા રંગની ૩ થી ૪ મી. મી. લાંબી અને સ્વાર્મરની જાત ઘેરા તપખીરીયા રંગની અથવા કાળા રંગની હોય છે. વર્કર ઉધઈ આખું વર્ષ જોવા મળતી હોય છે, જ્યારે સ્વાર્મર ઉધઈ માર્ચ અને એપ્રિલ મહિનાઓમાં જ જોવા મળે છે.

ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી પણ જોવા મળે છે. લાંબા સમયથી બંધ પડેલાં મકાનોમાં ઉધઈ ઝડપથી ફેલાતી હોય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઝાલાપાકિસ્તાનઓખાહરણરામદેવપીરરક્તપિતC++(પ્રોગ્રામિંગ ભાષા)આદિ શંકરાચાર્યઅમૂલગોહિલ વંશબારડોલી સત્યાગ્રહનવનાથગોળ ગધેડાનો મેળોભાલીયા ઘઉંશ્રીમદ્ ભગવદ્ ગીતાશ્રીમદ્ ભાગવતમ્વિશ્વકર્માસુનામીજામનગરભગવદ્ગોમંડલસિકલસેલ એનીમિયા રોગકચ્છનો ઇતિહાસદક્ષિણ ગુજરાતસોનુંમહેન્દ્ર સિંઘ ધોનીમાછલીઘરવલ્લભી વિશ્વવિદ્યાલયબીજું વિશ્વ યુદ્ધનક્ષત્રલાલ બહાદુર શાસ્ત્રીવિદ્યાગૌરી નીલકંઠપાટણ જિલ્લોગોંડલધોવાણનર્મદા નદીગુજરાતી વિશ્વકોશરામાયણમળેલા જીવહનુમાન જયંતીમોટરગાડીફુગાવોપૃથ્વીરાજ ચૌહાણમાનવીની ભવાઇતારક મેહતા કા ઉલ્ટા ચશ્માબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાજ્ઞાનપીઠ એવોર્ડનવસારીરૂઢિપ્રયોગકેદારનાથ જ્યોતિર્લિંગટ્વિટરવિકિપીડિયારશિયાઑડિશાSay it in Gujaratiપર્યાવરણીય શિક્ષણક્ષય રોગઅક્ષાંશ-રેખાંશચુનીલાલ મડિયાભોંયરીંગણીઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમણિશંકર રત્નજી ભટ્ટકોળીતિથિસ્લમડોગ મિલિયોનેરવેબેક મશિનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવ્યાયામગરમાળો (વૃક્ષ)વૈશાખભરવાડકરીના કપૂરઆતંકવાદસંજ્ઞાઆંતરરાષ્ટ્રીય મહિલા દિનશુક્ર (ગ્રહ)રા' નવઘણધારાસભ્યબજરંગદાસબાપાઅમદાવાદના દરવાજા🡆 More