ઇ-કોમર્સ: ઇ કોમર્સ સાતે સંકલાયલા ધંધાઓ.

ઇ-કોમર્સ (e-commerce) એટલે કે ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો તેમ જ માધ્યમો વડે કરવામાં આવતો વેપાર.

આ ઇ-કોમર્સમાં વેપારનાં તમામ પાસાંઓ જેવાં કે જાહેરખબર જોવાનું, માહિતી મેળવવાનું, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવાનું, પસંદગી કરવાનું તેમ જ પસંદ કરેલ વસ્તુ મેળવવા પૈસા ચૂકવવાનું કાર્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે આંતરજાળ(ઇન્ટરનેટ), કોમ્પ્યુટર નેટવર્ક, ઇ મેઇલ સેવા, બેન્ક ક્રેડીટ કાર્ડ, બેન્ક ધન હસ્તાંતરણ સેવા, ટેલિફોન તેમ જ ટી.વી. જેવાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમ જ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇ-કોમર્સનો વહેવારમાં ઉપયોગ થયા પછી વેપારમાં મોટી ક્રાંતિ આવી છે, તેમ જ વેપારમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે.

ઇતિહાસ

૧૯૮૦ ની સાલથી ક્રેડિટ કાર્ડ અને એટિએમ દ્વારા નાણા ઉપાડવાની પધ્ધ્તિ ને પણ ઇ-કોમર્સ ગણવામાં આવતું હતું.

સમય રેખા

  • ૧૯૯૦: ટીમ બર્નર- લી એ પ્રથમ વેબ બ્રાઉઝર બનાવ્યો, વર્લ્ડ વાઈડ વેબ, નેક્સ્ટ સ્ટેપ કોમ્યુટરનો ઉપયોગ કરીને.
  • 1992: જે. એચ. સ્નાઇડર અને ટેરાઝિફોરાઇને ૘ભવિષ્યની દુકાન૘ છપાવી: કેવી રીતે નવી ટેક્નો લોજી આપની ખરીદી કરવાની પદ્ધતિ બદલી નાખશે. સેંટ્ટ માર્ટિન પ્રેસ ISBN 0312063598.
  • 1994: નેટૅ સ્કેપ કોમ્યુનિકેશંસ કોર્પોરેશન એ મોઝીલાનામે ઓક્ટોબરમાં માર્ગદર્શક બ્રાઉઝર બનાવ્યું આ વેબ પાના પર પીઝા હટ એ પીઝાના ઓર્દેર નોંધવા શરૂ કર્યાં. સૌ પ્રથમ ઓન લાઈન બેંક શરૂ થઈ. ફૂલો અને મેગેઝિનની ઓંલાઈન પહોંચ શરૂ થઈ. બિભત્સ અને પુક્ત વયની માટેનું સાહિત્ય વ્યાવસાયીક રીતે મળવા લાગ્યું અને કાર અને બાઈક પણ. ૧૯૯૪ના અંતમાં આવેલ નેટસ્કેપ ૧.૦ માં સીક્યોર્ડસોકેટૅ લેયર એંક્રીપ્શન વપરાયું જેથી નાણકીય વ્યવહર સલામત બન્યો.
  • ૧૯૯૫: જૅફ બેઝોસ એ એમેઝોન .કોમની સ્થાપના કરી. સૌથી પ્રથમ ૨૪ કલાક વાગતો નેટ રેડિયોૢ રેડીયો એચકે અને નેટ રેદીયો એ પ્રસારણ શરૂ કર્યું. ડેલ અને સીસ્કોએ નાણાકીય વ્યવહાર માટે ઈંટૅરનેટનો ઉપયોગ જોર શોરથી શરૂ કર્યો. કોમ્પ્યુટર પ્રોગ્રામર પ્રેરી ઓમીડ્યાર એ લિલામી ની વેબ સાઈટ ઈ-બે શરૂ કરી.
  • 1998: [[યુનાયટેડ સ્ટેટ પોસ્ટલ સર્વીસ દ્વારા ટપાલ ટિકિટ ઈંટરનેટ પર થી ખરીદીને છાપી શકાઈ.
  • 1999: બિઝનેસ .કોમ નામની વેબ સાઈટૅ ૭૫ લાખ ડોલરમાં વેચાઈ જે આનાથી પહેલા ૧૯૯૭માં ૧.૪૯ લાખમાં વેચાઈ હતી નેપસ્ટરે નામનું ફાઈલ શેઅરીંગ સોફ્ટવેર બનાવાયું
  • 2000: ડોટ.કોમ ફાટી નીકળ્યું .
  • 2002: ઈબે એ પે પાલને ૧.૫ અબજમાં ખરીદી . નીક છૂટક વેચાણ કંપની સી એસ એન સ્ટોર્સૅ અને નેટ શોપ્સ દ્વારા એક કેનૃઈય સર્વર છોડી અનુક નિયત ડોમેઈનમાં વેચાણની શરૂઆત.
  • 2003: એમેઝોન .કોમએ પોતાનું સૌપ્રથમ નફો રળ્યો.
  • 2007: બીઝનેસ.કોમ ને આર એચ ડોન્લીએ ૩૪.૫૦ કરોડમાં ખરીદી .
  • 2008: યુએસ ઈ-કોમર્સ અને ઓનલાઈન છૂટક વેચાણ ૨૦૪ કરોડ ડોલર ને આંબવાનો અંદાજ- ૨૦૦૭ના આંકડાથી ૧૭%નો વધારો. .

નોંધ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નાટ્યશાસ્ત્રગુજરાતી થાળીજહાજ વૈતરણા (વીજળી)અમિત શાહમાંડવી (કચ્છ)ભારતીય બંધારણ સભાગાંધીનગરગુજરાતનું રાજકારણગુજરાતી અંકપટેલપરેશ ધાનાણીધૃતરાષ્ટ્રયુગચોમાસુંશર્વિલકઠાકોરમહાગુજરાત આંદોલનરાજકોટમુખપૃષ્ઠમટકું (જુગાર)સિતાંશુ યશશ્ચન્દ્રચાણક્યતત્વમસિડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનબહુચરાજીગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીઓખાહરણએશિયાઇ સિંહગુજરાતના જિલ્લાઓસૌરાષ્ટ્રપ્રેમાનંદપાણી (અણુ)ખરીફ પાકસારનાથનો સ્તંભજીરુંલીંબુપોલીસઅકબરવિદુરમહેન્દ્ર સિંઘ ધોનીઇન્દુલાલ યાજ્ઞિકપૃથ્વીશહેરીકરણભારત છોડો આંદોલનનળ સરોવરબેંક ઓફ બરોડાગોળ ગધેડાનો મેળોદાંડી સત્યાગ્રહચંદ્રગુપ્ત પ્રથમઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમહીસાગર જિલ્લોહવામાનકેરમસંદેશ દૈનિકકેદારનાથસીતાસોફ્ટબોલHTMLઋગ્વેદઝવેરચંદ મેઘાણીરશિયાહિમાલયખાવાનો સોડાવિરમગામજાવા (પ્રોગ્રામિંગ ભાષા)રાહુલ સાંકૃત્યાયનમગફળીઉજ્જૈનઆવળ (વનસ્પતિ)સુરતચાંપાનેરપાટણગુજરાત વિધાનસભાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસિક્કિમજાતીય સંભોગદસ્ક્રોઇ તાલુકો🡆 More