ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર (ISBN) એ પુસ્તકોની ઓળખ માટે દસ આંકડાનો બનેલો વ્યવસાયિક ઐક્ય ક્રમાંક (માનાંક) છે.

આ માનાંકને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પ્રસ્તાવિત તથા ઓક્ટોબર ૧૯૬૯ના પૂર્ણ અધિવેશનમાં સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦માં બધા જ સંગઠનો દ્વારા તેના ઉપયોગ માટે પરિપત્ર પ્રસાર કરવામાં આવ્યો હતો.

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર
10 સંખ્યા ધરાવતો ISBN ક્રમાંક અને સંબંધિત EAN-13 ક્રમ.

આ માનાંક પુસ્તક ક્રમાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ એક ઓળખ આંકડો પ્રદાન કરવામાં આવે છે. તેમાં દશ આંકડા (૦ થી ૯) હોય છે. આ દશ આંકડાઓનો ઉપયોગ ચાર ઘટકોની અભિવ્યક્તિ માટે કરવામાં આવે છે. પ્રથમ ઘટકમાં પુસ્તકનો દેશ, ભાગ અથવા અન્ય સુવિધાજનક એકમને દાખલ કરવામાં આવે છે જેને Graph Identifier. બીજા ઘટકમાં પ્રકાશક (Publisher Identifier), ત્રીજામાં શીર્ષક તથા આવૃત્તિ (Title Identifier) અને ચોથા ઘટકમાં નિરીક્ષણ આંકડો (check digit) હોય છે. જેને ક્ષતિથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્રમાંકને હાઈફન અથવા ખાલી જગ્યા છોડીને અલગ કરી શકાય છે.

ભારતમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર પ્રદાન કરતી હોય તેવી સંસ્થાઓમાં રાજા રામમોહન રાય નેશનલ ઍજન્સી ફોર આઇ.એસ.બી.એન અને મીનીસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયાનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અબ્દુલ કલામલોક સભાશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતીય સ્વતંત્રતા ચળવળજાવા (પ્રોગ્રામિંગ ભાષા)વીર્યવાઘતકમરિયાંભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓમાણસાઈના દીવામાર્કેટિંગશામળ ભટ્ટવલ્લભભાઈ પટેલમટકું (જુગાર)દિપડોપાણી (અણુ)જાહેરાતસોનુંકાળકા માતા મંદિર, પાવાગઢતુલા રાશિસલમાન ખાનસમાન નાગરિક સંહિતાવલ્લભી વિશ્વવિદ્યાલયગિરનારભારતનો ઇતિહાસપોલિયોસૌરાષ્ટ્રકરીના કપૂરમુખ મૈથુનગુજરાતના જિલ્લાઓસૂર્યમંડળચિરંજીવીતાલુકા મામલતદારયોગ (મનોશારીરીક જીવનશૈલી)દાહોદતિરૂપતિ બાલાજીજલિયાંવાલા બાગ હત્યાકાંડગોવાવાઈઆદિ શંકરાચાર્યઆદિવાસીજમ્મુ અને કાશ્મીરલોકસભાના અધ્યક્ષબૌદ્ધ ધર્મવલસાડ જિલ્લોઝવેરચંદ મેઘાણીધનુ રાશીદ્રૌપદીઉપનિષદઐશ્વર્યા રાયઅમરનાથ (તીર્થધામ)અલ્પેશ ઠાકોરધ્યાનમાંડવી (કચ્છ)જય શ્રી રામમકરધ્વજબનાસકાંઠા લોક સભા મતવિસ્તારકબજિયાતહેમચંદ્રાચાર્યસિંહ રાશીચેસહનુમાનમોહેં-જો-દડોગંગાસતીસ્વામિનારાયણસામાજિક પરિવર્તનઅશ્વગંધા (વનસ્પતિ)મહાવીર જન્મ કલ્યાણકલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)પાકિસ્તાનપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)પીપળોચીનગાંઠિયો વા🡆 More