અનંત

અનંત (Infinity) એટલે કે જેનો કોઇ અંત જ નથી તે.

તેને ∞ સંજ્ઞાથી લખવામાં આવે છે. આ ગણિત અને દર્શનોનો એક વિષય છે. એક એવી રાશી કે જેની કોઇ સીમા જ ન હોય તેને અનંત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ વિષય પર લોકોએ તરેહ-તરેહના વિચારો રજૂ કર્યા છે. 

અનંત

પરિચય

ગણિતીય વિશ્લેષણમાં પ્રચલિત 'અનંત'નો પ્રકાર આ રીતે પ્રયોજવામાં આવે છે:

જો  કોઇ ચર છે અને ફ(ય) કોઇ નું ફલન છે અને ચર કોઇ સંખ્યા તરફ અગ્રેસર થાય છે ત્યારે ફ (ય) આ રીતે વધતો જ જાય છે કે તે પ્રત્યેક સંખ્યા થી મોટો થઇ જાય છે અને મોટો જ રહે છે. પછી ભલે કેટલો પણ મોટો આંકડો હોય.ત્યારે કહેવામાં આવે છે કે ય=ક માટે ફ (ય)ની સીમા અનંત છે.

પ્રાચીન ભારતીય ગ્રંથોમાં અનંત

ભારતીય ગ્રંથોમાં ઘણા જ પ્રાચીનકાળ, વૈદિકકાળથી જ અનંતની સંકલ્પનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સમયના ભારતના લોકો અનંતના મૂળભૂત ગુણોથી પરિચિત હતા. અનંત માટે અન્ય શબ્દો પૂર્ણમ, અદિતિ, અસંખ્યત જેવા શબ્દો પણ પ્રયોજવામાં આવ્યા છે. યજુર્વેદમાં અસંખ્યતનો ઉલ્લેખ છે.

ઇશોપનિષદમાં આ વાક્ય છે -

    ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
    पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
    ॐ शांतिः शांतिः शांतिः॥
      ॐ એ (પરબ્રહ્મ) પૂર્ણ છે અને એ (કાર્યબ્રહ્મ) પણ પૂર્ણ છે. કારણ કે, પૂર્ણથી પૂર્ણની જ્ ઉત્પત્તિ થાય છે. તથા (પ્રલયકાળમાં) પૂર્ણ (કાર્યબ્રહ્મ)નું પૂર્ણત્વ લઇને (પોતાનામાં લીન કરીને) પૂર્ણ (પરબ્રહ્મ) જ રહે છે. ત્રિવિધ તાપની શાંતિ હો.

અહીં 'पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते' એ સમજાવે છે કે અનંતને અનંતથી ગુણવામાં આવે તો શેષ અનંત જ આવે છે.

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જામનગરદત્તાત્રેયરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઇન્સ્ટાગ્રામસત્યના પ્રયોગો અથવા આત્મકથાઋગ્વેદવર્ષા અડાલજાબજરંગદાસબાપાકોણાર્ક સૂર્ય મંદિરભગવાનદાસ પટેલગુજરાત વિદ્યાપીઠમેરવિધાન સભાભાવનગર જિલ્લોમહેસાણાવાઘરીરમેશ મ. શુક્લસિક્કિમવિનોબા ભાવેરાજસ્થાનીબાવળનક્ષત્રજ્યોતિષવિદ્યાભારતના રાષ્ટ્રપતિઓની યાદીસ્વપ્નવાસવદત્તાધોલેરાબાળકઝાલાચામુંડાકેરળદ્વારકાધીશ મંદિરખીજડોરસીકરણસોડિયમગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોનિધિ ભાનુશાલીગુજરાત ટાઇટન્સદ્રૌપદીમાધ્યમિક શાળામાઉન્ટ આબુસંસ્કૃતિપાટણયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાભારતમાં પરિવહનમગફળીરસાયણ શાસ્ત્રગુજરાતના તાલુકાઓકલાપીસમાજશાસ્ત્રકમ્પ્યુટર હાર્ડવેરશામળ ભટ્ટપટેલધ્વનિ પ્રદૂષણપ્રથમ પંચવર્ષીય યોજનાગુજરાતી અંકગુપ્ત સામ્રાજ્યમેષ રાશીસલમાન ખાનવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનભારતીય સંગીતભારતનું બંધારણયાદવમુખ મૈથુનનરસિંહ મહેતા એવોર્ડગુજરાતી લિપિચાવડા વંશપ્રાચીન ઇજિપ્તભારતના રજવાડાઓની યાદીગિરનારજાપાનનો ઇતિહાસલક્ષ્મી વિલાસ મહેલડિજિટલ માર્કેટિંગરતિલાલ 'અનિલ'સૌરાષ્ટ્રલોહીરાવણમહંત સ્વામી મહારાજગુજરાતના લોકસભા મતવિસ્તારો🡆 More