થાઇલેન્ડ સોંગ્ક્રણ

સોંગ્ક્રણ (અંગ્રેજી:Songkran) એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા થાઇલેન્ડ દેશમાં ઉજવવામાં આવતો એક તહેવાર છે.

આ તહેવાર ત્યાંના નવા વર્ષ નિમિત્તે (૧૨મી એપ્રિલ થી ૧૫ એપ્રિલ દરમિયાન) ઉજવવામાં આવે છે. અહીંના લોકો નવા વર્ષે મળે ત્યારે એકબીજાને પાણી છાંટી નવડાવી દે છે, ત્યારબાદ નવા વર્ષની વધાઈ આપે છે. આ કારણે આ તહેવારને વોટર ફેસ્ટિવલ પણ કહેવાય છે. આ વોટર ફેસ્ટિવલ વખતે વોટર ફાઈટ, વોટર પરેડ અને અન્ય જળકરતબોનું પ્રદર્શન કરવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે જાહેર રજા પણ આપવામાં આવે છે.

થાઇલેન્ડ સોંગ્ક્રણ
થાઈ લોકો દ્વારા સોંગ્ક્રણની પરંપરાગત ઉજવણી

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

en:Songkran (Thailand)થાઇલેન્ડ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાગૌરીવિક્રમ સંવતરુદ્રમહાલય (સિદ્ધપુર)અસહયોગ આંદોલનપક્ષીસ્વામિનારાયણ સંપ્રદાયશ્રવણશ્રીમદ્ રાજચંદ્રયુનિક આઇડેન્ટિફિકેશન નંબરગાંધીનગરજાડેજા વંશઈન્દિરા ગાંધીબીજોરાપર્યાવરણીય શિક્ષણધીરૂભાઈ અંબાણીબહુકોણદામોદર બોટાદકરનર્મદા જિલ્લોઆખ્યાનપૃથ્વીએઇડ્સદ્રૌપદી મુર્મૂસાબરકાંઠા જિલ્લોસોલંકી વંશબારડોલી સત્યાગ્રહસાંચીનો સ્તૂપઇસ્લામભારતીય ઉપગ્રહોની યાદીપાલીતાણાભૂસ્ખલનમધ્ય પ્રદેશછોટાઉદેપુર જિલ્લોભારતના રાષ્ટ્રપતિઓની યાદીદેવભૂમિ દ્વારકા જિલ્લોવિશ્વ વેપાર સંગઠનકાલિદાસતુલસીદાસભારતીય સિનેમાવલ્લભીપુરહોકાયંત્રજ્યોતિબા ફુલેસિદ્ધપુરઊર્જા બચતભગવદ્ગોમંડલએશિયાજંડ હનુમાનતરણેતરઓઝોન અવક્ષયક્રિકેટવર્ણવ્યવસ્થાદેવાયત બોદરકોળીગંગા નદીચૈત્ર સુદ ૭ગિજુભાઈ બધેકાઘેલા સોમનાથરાજકોટ જિલ્લોચીતલાવપ્રત્યાયનઅલ્પેશ ઠાકોરવાતાવરણસાળંગપુરસોડિયમહિંમતનગરગુરુ ગોવિંદસિંહરિસાયક્લિંગઇસરોબૌદ્ધ ધર્મઅમરનાથ (તીર્થધામ)ભારતના વિદેશમંત્રીદક્ષિણ આફ્રિકારામેશ્વરમમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાજ્યોતિર્લિંગવસંત વિજય🡆 More