સેવ

સેવ એ ચણાના કે ઘઉંના લોટ અથવા મેંદામાંથી બનતી લાંબી સળી જેવી એક વાનગી છે.

સેવ એ નામે ફરસાણ અને મિષ્ટાન બન્ને બનાવવામાં આવે છે. એ હિસાબે તેને ખારી સેવ કે મીઠી સેવ એમ ઓળખાય છે. મીઠી સેવને રાંધેલી સેવ પણ કહે છે.

સેવ
બેસનની સેવ

તળેલી સેવ (ફરસાણ)

તળેલી સેવ ચણાના લોટમાંથી બનતી સળી જેવી વાનગી છે. સેવની જાડાઈ અનુસાર સેવને જાડી સેવ કે નાયલોન સેવ કહે છે.

વિવિધરૂપ

સેવ 
સેવ

આજ કાલ વિવિધ પ્રકારના પદાર્થો વાપરીને ઘણી વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. આ બધીજ સેવો નાસ્તામાં વપરાય છે, અને ખારી કે મસાલેદાર હોય છે, પરંતુ જરૂરી નથી કે તે બધીજ સેવો ચણાના લોટમાંથી બનાવવામાં આવી હોય.

  • તીખી સેવ
  • મોળી સેવ
  • નાયલોન સેવ
  • રતલામી સેવ
  • બિકાનેરી સેવ
  • પાલકની સેવ
  • બટાકાની સેવ
  • ટામેટાની સેવ

સેવ વાપરીને બનતા અન્ય પદાર્થો

ઘઉંની સેવ

ઘઉંના લોટમાંથી બનાવી સૂકવણી કરેલી સેવને ઘઉંની સેવ કહે છે, જે મોળી હોય છે. આ સેવને ઘી, પાણી, દૂધ આદિ મેળવી રાંધીને ખાવામાં આવે છે. બજારમાં મળતી વર્મીસેલી આ પ્રકારની સેવ છે. જોકે તે ઘઉં સિવાય અન્ય અનાજમાંથી પણ બનેલી હોઈ શકે. બજારમાં જે સેવ કાચી અને શેકેલી (રોસ્ટેડ) એમ બે પ્રકારની મળે છે તેને સેવૈંયા પણ કહે છે. સેવૈયા મેંદામાંથી બને છે. સેવૈંયા એ દૂધમાં તરતી હોય છે, આમ તે પ્રવાહી મીઠાઈ છે, અથવા કહોતો એક પ્રકારની ખીર છે. મુસ્લિમ પરંપરામાં સેવૈયાં રમઝાન ઈદના દિવસે રાંધીને ખવાય છે. આ સિવાય હિંદુ ઘરોમાં શિરાની જેમજ રાંધીને થોડી કડક એવી રાંધેલી સેવ પણ બનાવાય છે. ઘઉંની સેવમાંથી સેવની ઉપમા જેવો તાજો નાસ્તો પણ બને છે.

Tags:

સેવ તળેલી (ફરસાણ)સેવ ઘઉંની સેવફરસાણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત સાહિત્ય સભાકથકલીતકમરિયાંઝેર તો પીધાં છે જાણી જાણીપૂરજમ્મુ અને કાશ્મીરઆંખજામનગરનવગ્રહપ્રાચીન ઇજિપ્તસૂર્ય (દેવ)ઈન્દિરા ગાંધીગુજરાત સાહિત્ય અકાદમીહરીન્દ્ર દવેછોટાઉદેપુર જિલ્લોશ્રીમદ્ રાજચંદ્રવર્ણવ્યવસ્થાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુપ્ત સામ્રાજ્યસૂર્યમંદિર, મોઢેરાસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાત વિધાનસભાજામનગર જિલ્લોપાકિસ્તાનઅંબાજીલોકસભાના અધ્યક્ષમીરાંબાઈપાર્શ્વનાથગરૂડેશ્વરધીરૂભાઈ અંબાણીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનર્મદા નદીસપ્તર્ષિકીકીતાના અને રીરીબાહુકસામાજિક ધોરણોજુનાગઢ જિલ્લોકંડલા બંદરઅક્ષરધામ (ગાંધીનગર)કબડ્ડીચંદ્રશેખર આઝાદવાછરાદાદારસીકરણપાણીપતનું પહેલું યુદ્ધરાજેન્દ્ર શાહલંબચોરસવનસ્પતિપ્રજાસત્તાક દિન (ભારત)પટેલગોવર્ધનરામ ત્રિપાઠીછત્તીસગઢગુજરાતના શક્તિપીઠોઅભયારણ્યગોળ ગધેડાનો મેળોવિશ્વ બેંકકોળીબ્રહ્મોસમાજસુનીતા વિલિયમ્સમોહેં-જો-દડોતળાજાશ્રીનિવાસ રામાનુજનભારત રત્નભારતનો ઇતિહાસઆખ્યાનનર્મદ સુવર્ણ ચંદ્રકભારતીય ભૂમિસેનાગુણવંત શાહગુજરાતીગ્રહરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપશ્ચિમ ઘાટતારંગાઆકાશગંગાચંદ્રગુપ્ત પ્રથમમોખડાજી ગોહિલગોળમેજી પરિષદભવાઇ🡆 More