વરાહમિહિર

વરાહમિહિર (દેવનાગરી: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭), જે વરાહ અથવા મિહિર નામે પણ ઓળખાય છે, ઉજ્જૈનના ભારતીય ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા.

તેઓ અવંતિ વિસ્તારમાં જનમ્યા હતા, જે અત્યારના માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અનુસાર, તેઓએ કપિથાકા ખાતે શિક્ષણ મેળવ્યું હતું. તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા હતા.

વરાહમિહિર
વરાહમિહિર
વરાહમિહિર
વરાહમિહિરે બૃહદસંહિતા ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ ઘણી ભારતીય લિપિઓમાં હિંદુ, જૈન અને બૌદ્ધ મંદિરોમાં સંગ્રહ થયો હતો.
વરાહમિહિર
જન્મઆશરે ઇ.સ. ૫૦૦
મૃત્યુ૬ઠ્ઠી સદીના અંતમાં
સમયગાળોગુપ્ત સામ્રાજ્ય
વિષયવિશ્વકોશ
નોંધપાત્ર સર્જનોપંચ-સિદ્ધાંતિકા, બૃહદ સંહિતા, બૃહદ જાતક

યોગદાન

ત્રિકોણમિતિ

વરાહમિહિરે આર્યભટ્ટના sine કોષ્ટકની ગુણવત્તા સુધારી હતી. તેમજ અન્ય સૂત્રો આપ્યા હતા.

    વરાહમિહિર 
    વરાહમિહિર 
    વરાહમિહિર 

સંદર્ભ

Tags:

ઉજ્જૈનદેવનાગરીમાળવાનો ઉચ્ચપ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કચ્છનો ઇતિહાસતાંબુંબાજરીઆસનઅવિભાજ્ય સંખ્યાતમાકુતીર્થંકરખરીફ પાકહનુમાન મંદિર, સાળંગપુરહિમાલયSay it in Gujaratiબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાહડકવાચંદ્રગુપ્ત પ્રથમજુનાગઢ જિલ્લોભારતમાં મહિલાઓવાઘરીસ્વતંત્રતા દિવસ (ભારત)નગરપાલિકાતત્વમસિભારતીય ચૂંટણી પંચભવભૂતિન્હાનાલાલબનાસકાંઠા જિલ્લોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)સિંધુ ખીણની સંસ્કૃતિપૃથ્વીસુરત જિલ્લોજળ શુદ્ધિકરણવિરમગામરામનારાયણ પાઠકવીર્ય સ્ખલનઅક્ષાંશ-રેખાંશખેતીવૃશ્ચિક રાશીસૂર્યવિધાન સભાભૌતિકશાસ્ત્રલતા મંગેશકરલાભશંકર ઠાકરઆયુર્વેદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળપાટીદાર અનામત આંદોલનમુખ મૈથુનસવજીભાઈ ધોળકિયાઉજ્જૈનપ્રજાસત્તાક દિન (ભારત)પ્રીટિ ઝિન્ટાસ્ટેચ્યુ ઓફ યુનિટીતત્ત્વસામ પિત્રોડાભારતના વડાપ્રધાનધ્રુવ ભટ્ટભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)દિવેલગુજરાતી વિશ્વકોશનિરોધમહિનોઅટલ બિહારી વાજપેયીકળથીગાંધીનગર લોક સભા મતવિસ્તારડિજિલોકર (ડિજિટલ લોકર)દેવાયત બોદરભાવનગર રજવાડુંરેવા (ચલચિત્ર)માછલીઘરમકર રાશિઈન્દિરા ગાંધીઅંબાજીભારતના રાજ્ય વૃક્ષોની યાદીસૂર્યમંડળઠાકોરભારત સરકારક્રોહનનો રોગC (પ્રોગ્રામિંગ ભાષા)કરચેલીયા🡆 More