આશિત દેસાઈ

આશિત દેસાઈ ગુજરાતી સુગમ સંગીત ગાયક - સંગીતકાર એક છે.

તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. આશિત દેસાઈની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ કવિ પણ છે. તેમણે લખેલી (કાવ્ય) રચનાઓ પ્રમાણમાં ઓછી છે અને તે કવિતાઓને સ્વાભાવિક રીતે આશિત દેસાઈની ઉત્તમ સ્વર રચનાઓનો સાથ સાંપડે છે. આશિત દેસાઈનો પુત્ર આલાપ દેસાઈ પણ એક ગાયક અને તબલા વાદક છે.

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કેરળનવસારી લોક સભા મતવિસ્તારજાડેજા વંશપ્રાથમિક શાળાએશિયાઇ સિંહગુજરાતી ફિલ્મોની યાદીકેરીજિજ્ઞેશ મેવાણીઉપરકોટ કિલ્લોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ઝૂલતા મિનારાગુપ્ત સામ્રાજ્યનરસિંહ મહેતા એવોર્ડટાઇફોઇડકમ્પ્યુટર હાર્ડવેરહવામાનખંડકાવ્યસૂર્યમંદિર, મોઢેરાઅમિત શાહધીરૂભાઈ અંબાણીભારતીય દંડ સંહિતાસૌરાષ્ટ્રમોરારજી દેસાઈદેવાયત પંડિતગઝલહમીરજી ગોહિલએઇડ્સકલાપીલક્ષ્મી વિલાસ મહેલઇન્ટરનેટસિદ્ધરાજ જયસિંહગુજરાતી લિપિરાજીવ ગાંધીબનાસકાંઠા જિલ્લોજૈન ધર્મડાકોરનિબંધગાંધીનગર લોક સભા મતવિસ્તારખરીફ પાકભારતીય જીવનવીમા નિગમપરબધામ (તા. ભેંસાણ)ભારતીય જનતા પાર્ટીઆહીરડિજિટલ માર્કેટિંગઅરુંધતીદક્ષિણ ગુજરાતહિંદુ ધર્મવિશ્વ બૌદ્ધિક સંપદા દિનસમાજદાદુદાન ગઢવીભારતમાં મહિલાઓગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીઔરંગઝેબપટેલસ્વામિનારાયણ સંપ્રદાયકૃષ્ણકુમારસિંહ ગોહીલબારોટ (જ્ઞાતિ)ચાલ જીવી લઈએ! (ચલચિત્ર)આચાર્ય દેવ વ્રતગુજરાત વડી અદાલતવીર્યભારતનું સ્થાપત્યમિથુન રાશીસુરેન્દ્રનગર જિલ્લોભારતીય રૂપિયોમરાઠા સામ્રાજ્યતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)નળ સરોવરઅરડૂસીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનઓઝોનચરક સંહિતાહાર્દિક પંડ્યાઆદિવાસીવિરામચિહ્નોવિશ્વ બેંકભવાઇ🡆 More