સબમરીન

સબમરીન એ પાણીની સપાટી પર તેમ જ ઊંડા પાણીના તળિયે જઈને પણ રસ્તો કાપી શકે તેવું વાહન છે.

આ વાહન જહાજના આકારની જ મોટી હવાચુસ્ત પેટી જેવું હોય છે. દરિયાના તળભાગમાં પાણીનું દબાણ અત્યંત વધી જતું હોઈ સબમરીનની સપાટી મજબૂત ધાતુની બનાવવામાં આવે છે. આ વાહન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી અથવા અણુશક્તિથી ચલાવવામાં આવે છે.

સબમરીન
દરિયાઈ સપાટી પર એક અમેરિકન સબમરીન

સબમરીનની શોધમાં ઘણા વૈજ્ઞાનિકોનો હિસ્સો છે. ઈ. સ. ૧૬૨૦ના વર્ષમાં કૉર્નેલીસ ડ્રેબલ નામના વિજ્ઞાનીએ લાકડાની ઈંડા આકારની પ્રથમ સબમરીન બનાવી હતી. છેલ્લે હાલમાં વપરાય છે તેવી જેટ એંજિનવાળી સબમરીનની ડીઝાઈન જહોન ફિલિપ હોલેન્ડ નામના સંશોધકે કરી હતી.

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જાવા (પ્રોગ્રામિંગ ભાષા)સામવેદપરેશ ધાનાણીભારતીય જનતા પાર્ટીસંસ્કૃતિસિકંદરરાજધાનીરેવા (ચલચિત્ર)લોક સભાચંદ્રમોહેં-જો-દડોમંદિરયુદ્ધપ્રીટિ ઝિન્ટાપિરામિડબાબાસાહેબ આંબેડકરભારતનું સર્વોચ્ચ ન્યાયાલયરાજસ્થાનીનક્ષત્રદુલા કાગઆચાર્ય દેવ વ્રતગોળ ગધેડાનો મેળોરાજકોટમળેલા જીવરહીમમલેરિયાપ્રાણીગેની ઠાકોરભારતીય નાગરિકત્વઅમદાવાદ જિલ્લોસૌરાષ્ટ્રભાસપાણીપતની ત્રીજી લડાઈશ્રીમદ્ રાજચંદ્રરણજિતરામ સુવર્ણચંદ્રકલસિકા ગાંઠકેન્સરઆંતરરાષ્ટ્રીય મહિલા દિનકેદારનાથનવગ્રહજામનગરદ્વારકારમણભાઈ નીલકંઠચંદ્રકાન્ત શેઠરણગોરખનાથમોગલ માચોઘડિયાંવલ્લભી વિશ્વવિદ્યાલયગુજરાતીચાંદીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાપ્રદૂષણસમાજવાદકળિયુગગીર કેસર કેરીપુરાણરાણી સિપ્રીની મસ્જીદડોંગરેજી મહારાજપૂર્ણ વિરામપૂરસતાધારપટેલત્રિપિટકનરેન્દ્ર મોદીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીઅમદાવાદ બીઆરટીએસમહાત્મા ગાંધીઠાકોરસંત કબીરગુજરાતી થાળીક્ષય રોગસીદીસૈયદની જાળીગુજરાતની ભૂગોળમીન રાશીઆદિવાસીહળદર🡆 More