સપ્ટેમ્બર ૧૭: તારીખ

૧૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૭૯ – પેરિયાર ઇ. વી. રામાસામી, (Periyar E. V. Ramasamy) ભારતીય ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર્તા અને રાજકારણી (અ. ૧૯૭૩)
  • ૧૯૧૫ – એમ એફ હુસૈન, ભારતીય ચિત્રકાર અને દિગ્દર્શક (અ. ૨૦૧૧)
  • ૧૯૨૯ – અનંત પઈ, (Anant Pai) ભારતીય શિક્ષણવિદ્ અને ભારતીય કોમિક્સના માર્ગ-નિર્માતા (પાયોનિયર) (અ. ૨૦૧૧)
  • ૧૯૩૦ – લાલગુડી જયરામન, (Lalgudi Jayaraman) ભારતીય વાયોલિનવાદક અને સંગીતકાર (અ. ૨૦૧૩)
  • ૧૯૩૭ – સીતાકાંત મહાપાત્ર, (Sitakant Mahapatra) ભારતીય કવિ અને સાહિત્ય વિવેચક
  • ૧૯૪૫ – જોગિન્દર જસવંત સિંઘ, ભારતના ૨૨મા મુખ્ય સેનાઅધ્યક્ષ
  • ૧૯૫૦ – નરેન્દ્ર મોદી, ભારતના ૧૫મા વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • મરાઠાવાડા મુક્તિસંગ્રામ દિવસ (મહારાષ્ટ્ર) (Marathwada Liberation Day)

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૧૭ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૧૭ જન્મસપ્ટેમ્બર ૧૭ અવસાનસપ્ટેમ્બર ૧૭ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૧૭ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૧૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત દિનઐશ્વર્યા રાયનાસાહાજીપીરસુરેશ જોષીઆસામઅવિભાજ્ય સંખ્યાવ્યાયામસ્વામિનારાયણઆહીરમલેરિયાભારતીય તત્વજ્ઞાનલિપ વર્ષસપ્તર્ષિતલાટી-કમ-મંત્રીચંદ્રગુપ્ત મૌર્યવાઘરીનવસારી જિલ્લોપિત્તાશયબિન્દુસારબજરંગદાસબાપાલિંગ ઉત્થાનભારતમાં આવક વેરોભુજસંત કબીરવલસાડબાબાસાહેબ આંબેડકરએ (A)રાજ્ય સભાસતાધારસુરત જિલ્લોવિક્રમોર્વશીયમ્પાયથાગોરસનું પ્રમેયસામાજિક નિયંત્રણચીપકો આંદોલનગુલાબમીઠુંમહિનોચાંપાનેરપાણીનું પ્રદૂષણધરતીકંપરાણી લક્ષ્મીબાઈપ્રિયંકા ચોપરાનવરાત્રીમુંબઈગુજરાત વિદ્યાપીઠસાતપુડા પર્વતમાળાબહુચરાજીસાબરમતી નદીસુરતકલમ ૩૭૦હળદરભારતીય સિનેમારા' નવઘણપોલિયોકચ્છનો ઇતિહાસચંપારણ સત્યાગ્રહદશાવતારમહાગુજરાત આંદોલનબીજોરાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ધ્રુવ ભટ્ટકળિયુગતરણેતરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)હિમાલયસુંદરમ્ભારતના વડાપ્રધાનકાલિદાસજ્યોતિર્લિંગતુર્કસ્તાનસંસ્કૃતિઉર્વશીજમ્મુ અને કાશ્મીરચરક સંહિતાતક્ષશિલાસ્ટેચ્યુ ઓફ યુનિટી🡆 More