સંપ્રતિ: પાંચમો મૌર્ય શાસક

સંપ્રતિ મૌર્ય રાજવંશના શાસક હતા.

તે મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તે તેના પિતરાઈ ભાઈ દશરથ મૌર્યના ઉત્તરાધિકારી બન્યા.

સંપ્રતિ
સંપ્રતિ: શાસનકાળ, સંપ્રતિ અને જૈનધર્મ, સંદર્ભો
પાંચમા મૌર્ય શાસક
શાસનઈ.સ.પૂ. ૨૨૪–૨૧૫
પુરોગામીદશરથ મૌર્ય
અનુગામીશાલીશુક્લા
વંશમૌર્ય
પિતાકુણાલ
માતાકંચનમાલા
ધર્મજૈન

શાસનકાળ

જૈન સ્ત્રોત પરિશિષ્ટપર્વણ અનુસાર તેણે પાટલીપુત્ર અને ઉજ્જૈન બન્ને પર શાસન કર્યું. જૈન સાહિત્ય દર્શાવે છે કે અશોકના મૃત્યુ પછી (દશરથ મૌર્યના શાસનકાળ દરમિયાન) સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, આંધ્રા અને મૈસૂરના ક્ષેત્રો મૌર્ય સામ્રાજ્યમાંથી અલગ થઈ ગયા. જેને સંપ્રતિ દ્વારા પુન: પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

સંપ્રતિ અને જૈનધર્મ

સંપ્રતિ મહારાજાને પૂર્વ ભારતમાં જૈન ધર્મના પ્રચાર તથા સંરક્ષણ માટેના પ્રયાસો માટે ઓળખવામાં આવે છે. તેઓ જૈન મુની 'શ્રી સુહસ્તી સૂરી' ના શિષ્ય હતા. સ્ત્રોત દર્શાવે છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા સ્થાપિત મંડળના આઠમા ગુરુ અને જૈન મુની સુહસ્તી સૂરી પાસે તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો, જ્યારે સ્થવિરાવલી (૯.૫૩) અનુસાર તેઓ જન્મે જૈન હતા. જૈન ધર્મ અપનાવી તેઓ ભારતના ઘણા ભાગોમાં જૈન ધર્મના પ્રચાર પ્રસારનું શ્રેય પામ્યા. તેમણે મુનીઓની યાત્રા તેમજ દેરાસરોના નિર્માણ અને જીર્ણોદ્ધાર કરી લાખો જિન પ્રતિમાઓની સ્થાપના કરાવી.

સંદર્ભો

સંદર્ભ સૂચિ

Tags:

સંપ્રતિ શાસનકાળસંપ્રતિ અને જૈનધર્મસંપ્રતિ સંદર્ભોસંપ્રતિ સંદર્ભ સૂચિસંપ્રતિઅશોકદશરથ મૌર્યમૌર્ય સામ્રાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દેવભૂમિ દ્વારકા જિલ્લોગર્ભાવસ્થાકળિયુગકોણાર્ક સૂર્ય મંદિરશાકભાજીડાઉન સિન્ડ્રોમજહાજ વૈતરણા (વીજળી)સ્નેહલતામકર રાશિજય શ્રી રામશિક્ષણનું સમાજશાસ્ત્રઇન્ટરનેટમેષ રાશીપંચાયતી રાજવ્યાયામહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીનરેન્દ્ર મોદીદશાવતારગુજરાતના જિલ્લાઓચુનીલાલ મડિયાલીંબુદેવાયત બોદરસોયાબીનઠાકોરબ્રાઝિલમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ભારતીય અર્થતંત્રકુદરતી આફતોભારતમાં મહિલાઓમણિબેન પટેલગુરુ (ગ્રહ)લતા મંગેશકરફેસબુકહોકાયંત્રઓસમાણ મીરબાંગ્લાદેશનક્ષત્રઘઉંતાલુકા વિકાસ અધિકારીઇતિહાસમુઘલ સામ્રાજ્યસાર્વભૌમત્વલોક સભાજુનાગઢરામાયણનાં વિવિધ સંસ્કરણોભરૂચવડોદરારાવણવિક્રમ સારાભાઈખંડકાવ્યચેતક અશ્વવિક્રમોર્વશીયમ્ભારતના રાષ્ટ્રપતિઓની યાદીમીરાંબાઈભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારકરમદાંપોલિયોહર્ષ સંઘવીશીખક્ષય રોગગુજરાતી અંકHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઈન્દિરા ગાંધીસ્વચ્છતાવૈશાખઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારરાજધાનીક્રિકેટમળેલા જીવઅકબરગાંધારીનવસારી લોક સભા મતવિસ્તારપર્યાવરણીય શિક્ષણબારોટ (જ્ઞાતિ)મોટરગાડીમટકું (જુગાર)કોળીકેદારનાથ જ્યોતિર્લિંગ🡆 More