સંથાલી ભાષા

સંથાલી ભાષા ઔસ્ટ્રો-એશિયાટીક (Austro-Asiatic) સમુહનાં પેટા સમુહ મુંડા સમુહની ભાષા છે, જેનો સંબંધ 'હો ભાષા' (Ho) અને મુંડારી ભાષા સાથે છે.

આ ભાષા ભારત, બાંગ્લાદેશ, નેપાળ તથા ભૂતાનમાં મળી લગભગ ૬૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે[સંદર્ભ આપો]. આ ભાષા બોલતા મોટા ભાગનાં લોકો ભારતમાં ઝારખંડ, આસામ, બિહાર, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વસવાટ કરે છે. આ ભાષાને તેની પોતાની જ વર્ણમાળા છે, જે 'ઓલ ચિકી' (Ol Chiki) તરીકે ઓળખાય છે. પરંતુ તેનો સાક્ષરતા દર ઘણો નીચો છે, ફક્ત ૧૦ થી ૩૦% સંથાલ લોકો જ સંથાલી ભાષા બોલે છે. આ ભાષા ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.

સંથાલી
ᱥᱟᱱᱛᱟᱲᱤ
સાંતાર
મૂળ ભાષાભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન
વંશસાંથાત અને તેરાઇવાસી સાંથાલી
સ્થાનિક વક્તાઓ
ભાષા કુળ
ઔસ્ટ્રો-એશિયાટીક
  • મુંડા
    • ઉત્તર મુંડા ભાષાઓ
      • ખેરવારી
        • સંથાલી
          ᱥᱟᱱᱛᱟᱲᱤ
બોલીઓ
  • મહાલી (માહલી)
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
ભારત
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2sat
ISO 639-3Either:
sat – સંથાલી
mjx – મહાલી
ગ્લોટ્ટોલોગsant1410  સંથાલી
maha1291  મહાલી

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

en:Austroasiatic languagesen:Ho languageen:Ol Chiki scriptઆસામઓરિસ્સાઝારખંડત્રિપુરાનેપાળપશ્ચિમ બંગાળબાંગ્લાદેશબિહારભારતભારતની ભાષાઓની સૂચીભૂતાનમુંડારી ભાષાવિકિપીડિયા:સંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સામાજિક ન્યાયસ્વતંત્રતા દિવસ (ભારત)આવળ (વનસ્પતિ)ગાંધી આશ્રમઆંજણાકાકાસાહેબ કાલેલકરઆચાર્ય દેવ વ્રતવસ્તીઅવિભાજ્ય સંખ્યાસંસ્કૃત ભાષાગુજરાતના રાજ્યપાલોદલપતરામવાતાવરણભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપવનચક્કીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપ્રજાસત્તાક દિન (ભારત)સુરેન્દ્રનગર જિલ્લોવિધાન સભાડિજિટલ માર્કેટિંગગણિતભીમદેવ સોલંકીસમરજિતસિંહ ગાયકવાડતત્ત્વહોળીવિક્રમ ઠાકોરદુબઇસાપભારતના નાણાં પ્રધાનનળાખ્યાન (પ્રેમાનંદ)મોરબીરઘુવીર ચૌધરીકુદરતી આફતોમેષ રાશીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સમાજવાદસિતાંશુ યશશ્ચન્દ્રતત્વમસિહાજીપીરધીરૂભાઈ અંબાણીઠાકોરસુંદરમ્તાલુકા વિકાસ અધિકારીકુમારપાળસંજ્ઞાવિક્રમોર્વશીયમ્ભાવનગરરાજ્ય સભાગુજરાતના લોકમેળાઓરાજકોટખ્રિસ્તી ધર્મઝંડા (તા. કપડવંજ)જોગીદાસ ખુમાણઔદ્યોગિક ક્રાંતિપૃથ્વીરાજ ચૌહાણમુસલમાનનેપાળચંદ્રશેખર આઝાદબહુચરાજીમંગળ (ગ્રહ)ગઝલલગ્નસોલર પાવર પ્લાન્ટખોડિયારલક્ષ્મીમોગલ માએકમકલાપીદશાવતારસત્યવતીઘૃષ્ણેશ્વરરાધાવિનોબા ભાવેચોટીલાબાવળકાચબોજન ગણ મન🡆 More