વાસ્કો દ ગામા યુરોપથી ભારત આવેલ પ્રથમ વહાણના કપ્તાન, સફળ અન્વેષક હતા.
તેમનો જન્મ પોર્ટુગલમાં ૧૪૬૦ના વર્ષમાં થયો હતો. પોર્ટુગલ હેઠળના તાબાના ભારતમાં ટૂંકા સમયગાળા માટે તેઓ ૧૫૨૪માં વાઇસરોય નીમાયા હતા.
વાસ્કો દ ગામા | |
---|---|
જન્મ | ૧૪૬૯, c. ૧૪૬૦ |
વ્યવસાય | અન્વેષક, વિશ્વપ્રવાસી, સાગરખેડુ |
માતા-પિતા | |
કુટુંબ | પાઉલો દી ગામા |
સહી | |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article વાસ્કો દ ગામા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.