લાવણી

લાવણી ( અંગ્રેજી:Lavani ; મરાઠી: लावणी) એ મહારાષ્ટ્ર રાજ્યનાં લોકનૃત્યો પૈકીનું પ્રખ્યાત તેમ જ લોકપ્રિય લોકનૃત્ય છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં ભજવવામાં આવતા તમાશાના કાર્યક્રમ દરમ્યાન રજુ કરવામાં આવે છે.

લાવણી શબ્દ લાવણ્ય એટલે કે સુંદરતા પરથી ઉતરી આવ્યો છે.

લાવણીના પ્રકાર અને રૂપ

લાવણીના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. નૃત્યપ્રધાન લાવણી, ગીતપ્રધાન લાવણી તથા અભિનયપ્રધાન લાવણી. પ્રારંભકાળમાં લાવણી ગેય સ્વરુપમાં જ્ઞાત હતી. નૃત્યપ્રધાન લાવણી એ તેનું કાળક્રમે બદલાયેલું (વિકસીત) રુપ મનાય છે. જુન્નરી, હૌદ્યાચી, બાલેઘાટી, છકુડ, પંઢરપુરીબાજાચી એવાં લાવણીનાં વિવિધ રુપો હોય છે. જુન્નરી તથા હૌદ્યાચી લાવણી મુખ્યત્વે ઢોલકી ફડાચ્યા તમાશામાં જોવા મળે છે. બાલેઘાટી લાવણી એ રાગદારી થાટ પર વિલંબિત લય ધરાવતી લાવણી છે. પંઢરપુરીબાજાચી લાવણી એ સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેત્યા સત્યભામાબાઈ પંઢરપૂરકર કે જેમણે પંઢરપુરી બાજાચ્યા લાવણીને પ્રતિષ્ઠા અપાવી છે.. 'છકુડ' એટલે દ્રૂતલય ધરાવતી, ઉડતી ચાલની લાવણી. યમુનાબાઈ વાઈકર જેમને લાવણીમાં વિશેષ યોગદાન બદ્દલ સંગીત નાટક અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે, તેમણે બાલેઘાટી લાવણીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી આપી છે.

બાહ્ય કડીઓ

Tags:

અંગ્રેજી ભાષામરાઠી ભાષામહારાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કૃષ્ણકુમારસિંહ ગોહીલનરેન્દ્ર મોદી સ્ટેડિયમભારતીય સંસદપૂજા ઝવેરીભારતીય નાગરિકત્વકબૂતરઆમ આદમી પાર્ટીરમણભાઈ નીલકંઠભારતીય ચૂંટણી પંચકેનેડારણઅર્જુનવિષાદ યોગરાણકદેવીઆવર્ત કોષ્ટકગુજરાત ટાઇટન્સરાજકોટ જિલ્લોલોથલમગજયુરોપના દેશોની યાદીહિમાલયરાજસ્થાનઘર ચકલીકામદેવદિવાળીભારતમાં આરોગ્યસંભાળદાહોદગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસલમાન ખાનભારતમાં મહિલાઓશનિદેવભાષાકૃષ્ણપ્રાણીઋગ્વેદબુધ (ગ્રહ)સુભાષચંદ્ર બોઝસોલંકી વંશઈન્દિરા ગાંધીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓરામાયણનેપાળરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસંયુક્ત રાષ્ટ્રસંઘફ્રાન્સની ક્રાંતિમિથુન રાશીચંદ્રવંશીજાંબુ (વૃક્ષ)ઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમાછલીઘરગરમાળો (વૃક્ષ)સાંખ્ય યોગમાધુરી દીક્ષિતખરીફ પાકજોગીદાસ ખુમાણભાવનગર રજવાડુંભગવદ્ગોમંડલગુજરાતના લોકસભા મતવિસ્તારોમણિબેન પટેલઅપભ્રંશબ્રહ્માંડગાંધીનગર લોક સભા મતવિસ્તારજય શ્રી રામએશિયાઇ સિંહચુનીલાલ મડિયાવીર્યધીરૂભાઈ અંબાણીપટેલસિકંદરકલાપીભારતીય રેલશિવાજી જયંતિબુર્જ દુબઈરસાયણ શાસ્ત્રપ્રથમ વિશ્વ યુદ્ધવિધાન સભામટકું (જુગાર)નક્ષત્રલગ્ન🡆 More