યુનાઈટેડ સ્ટેટ્સ ( સામાન્ય રીતે યુ.
એસ. એ. ) એ એક સંઘીય ગણતંત્ર દેશ છે, જે ૫૦ રાજ્યો અને ૧ સંઘીય જિલ્લાનું બનેલું છે. આ રાજ્યો અને જિલ્લા યુ. એસ. ની સાંસદ માં પ્રતિનિધીત્વ આ ઉપરાંત ૧૪ જેટલા સંઘીય પ્રદેશો પણ આવેલા છે.
નીચે આપેલ કોષ્ટક 50 રાજ્યોને તેમની વર્તમાન રાજધાનીઓ સાથે સૂચિબદ્ધ કરે છે.
રાજ્ય | રાજધાની | જોડાણ | વિસ્તાર | વસ્તી |
---|---|---|---|---|
અલાબામા | મોન્ટગોમરી | ૧૪ ઓક્ટોબર, ૧૮૧૯ | ૫૨,૪૨૦ | ૫,૦૨૪,૨૭૮ |
This article uses material from the Wikipedia ગુજરાતી article યુનાઇટેડ સ્ટેટ્સના રાજ્યો અને પ્રદેશોની યાદી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.