ભારતીય ઉપખંડ પર મુસલમાની આક્રમણો

ઇ.સ.

૬૩૨માં મહંમદ પયગંબરનાં અવસાન બાદ તેમના અનુયાયીઓએ આસપાસના જુદાજુદા સામ્રાજ્યો પર ઇસ્લામ ધર્મનો પ્રસાર કરવા તેમજ વર્ચસ્વ જમાવવાના હેતુથી યુદ્ધો આરંભ્યાં. ભારતીય ઉપખંડ ઉપર સૌથી પહેલું મુસલમાની આક્રમણ રાશીદૂન ખિલાફતના બીજા ખલીફા ઉમરના કાળ દરમ્યાન ઇસ. ૬૪૩માં થયું હતું. ઉમર હેઠળના બહેરીનનો વડો ઉસ્માન બિન અબુ અલ-આસ સાસનીદ સામ્રાજયથી પણ આગળ એવા દરિયાઈ કાંઠાના વિસ્તાર જીતવાના હેતુથી આગળ વધી રહ્યો હતો ત્યારે તેણે તેના ભાઈ હકમ બિન અબુ અલ-આસને મકરાણ ક્ષેત્રનું લશ્કરી દ્રષ્ટીએ આકલન કરવા મોકલ્યો હતો. મકરાણ તે દરમ્યાન બ્રાહ્મણોના રાય રાજવંશના તાબામાં હતું. ઇસ. ૬૪૪માં ખલીફા ઉમરે હકમ બિન અમ્રની આગેવાનીમાં મકરાણ પર હુમલો કરવા સૈન્ય મોકલ્યું. રસીલનું યુદ્ધ એ રાય રાજવંશ અને રાશીદૂન ખિલાફત વચ્ચેનું પ્રથમ યુદ્ધ હતું. આ ભારત ઉપરનું પ્રથમ બાહ્ય આક્રમણ હતું.

દક્ષિણ એશીયાનો ઇતિહાસ
ભારતીય ઉપખંડ પર મુસલમાની આક્રમણો
મહેરગઢ સંસ્કૃતિ 7000-3300 BC
સિંધુ ખીણની સંસ્કૃતિ 3300-1700 BC
કબ્રસ્તાન એચ સંસ્કૃતિ 1700-1300 BC
વૈદિક સંસ્કૃતિ 1700-500 BC
કુરૂ રાજવંશ 1200-316 BC
મહાજનપદ 700-321 BC
મૌર્ય સામ્રાજ્ય 321-184 BC
મધ્યયુગીન રાજ્યો 184 BC - 1279 CE
ગુપ્તા સામ્રાજ્ય 240-550
ચોલા સામ્રાજ્ય 848-1279
ઇસ્લામી સામ્રાજ્યો 979-1596
દિલ્હી સલ્તનત 1210-1526
વિજયનગર સામ્રાજ્ય 1336-1565
મુઘલ યુગ 1526-1757
કંપની રાજ 1757-1857
પહેલો આઝાદી વિપ્લવ 1857-1858
બ્રિટીશ રાજ 1858-1947
સ્વતંત્રતા ચળવળ 1858-1947
ભારતના ભાગલા 1947-1948
ભારત ગણરાજ્યનો ઇતિહાસ
પાકિસ્તાનનો ઇતિહાસ
બાંગ્લાદેશનો ઇતિહાસ

Tags:

ઇસ્લામબહેરીનબ્રાહ્મણભારતમહંમદ પયગંબર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના શક્તિપીઠોચાતરબૂચભારતનું બંધારણઆશાપુરા માતારાધાઉમાશંકર જોશીલસિકા ગાંઠધારાસભ્યબોટાદ જિલ્લોગુલાબઅંજાર તાલુકોજામનગર જિલ્લોમીરાંબાઈકર્મજેસલ જાડેજાવિક્રમ ઠાકોરયુટ્યુબકેન્સરપોલીસપાટણ જિલ્લોપંચતંત્રગ્રહહડકવાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનચોઘડિયાંલીમડોવાઘસાંખ્ય યોગરણજિતરામ સુવર્ણચંદ્રકચંદ્રવંશીઝરખબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગુજરાતી ભાષારામદેવપીરરાજ્ય સભાદુર્યોધનસામાજિક નિયંત્રણશુક્લ પક્ષયાદવમુસલમાનવ્યાયામગર્ભાવસ્થાઅમદાવાદ બીઆરટીએસઆવર્ત કોષ્ટકજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ચામુંડાપૂર્ણ વિરામઉપદંશચક્રવાતચાવડા વંશકુતુબ મિનારસામાજિક પરિવર્તનસંયુક્ત આરબ અમીરાતવિક્રમ સારાભાઈગાંધીનગરભૂપેન્દ્ર પટેલપૂજા ઝવેરીભારતીય જનતા પાર્ટીભોંયરીંગણીમકરંદ દવેસમાજસ્વામી વિવેકાનંદઅમદાવાદ જિલ્લોફણસતક્ષશિલાખેડા જિલ્લોભાષાઋગ્વેદસુરેન્દ્રનગર જિલ્લોબુધ (ગ્રહ)શ્રીમદ્ ભાગવતમ્આમ આદમી પાર્ટીગૌતમ અદાણીઆંતરરાષ્ટ્રીય મહિલા દિન🡆 More