તા. વીંછીયા ફુલઝર

ફુલઝર (તા.

વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ ફુલઝર છે જે પંચાળના ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. ફુલઝરના ઉચ્ચ પ્રદેશ માંથી સૌરાષ્ટ્રની મહત્વની નદી ઘેલાનું ઉદગમ સ્થાન છે. જ્યાંથી ઘેલા નદીની શરૂઆત થાય છે. ફુલઝર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઉપરાંતમાં ઉમેરતા ફુલઝરગામને એક મોટુ જંગલ મળેલુ છે જેનુ નામ ઉમટ વિડી છે. જેમાં જંગલીપ્રાણીઓ જેવાકે નિલગાય,શીયાળ,નાર,ઝરખ,હરણ,જંગલીભુંડ,જંગલીબીલાડી,તેમજ અનેક પ્રકારના પક્ષીઓ છે. આ ઉમટ જંગલમાં ઘણા પ્રકારના ઔષધીના વૃક્ષો આવેલા છે. ગામની વસ્તી અંદાજે સાડાત્રણેક હજારની છે. ગામમાં ગાય, ભેસ, ઘેટા, બકરા જેવા દુધાળા પશુઓનું પ્રમાણ ખુબજ વધારે છે જેથી ગામની અંદર સહકારી બે ડેરીઓ આવેલી છે. તેમજ બિન સહકારી ડેરી એક આવેલી છે.

ફુલઝર
—  ગામ  —
ફુલઝરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′22″N 71°12′32″E / 22.039382°N 71.208869°E / 22.039382; 71.208869
દેશ તા. વીંછીયા ફુલઝર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો વીંછીયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

Tags:

આંગણવાડીકપાસખેતમજૂરીખેતીગુજરાતઘઉંચણાજીરુતલદિવેલીપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભારતમગફળીરજકોરાજકોટ જિલ્લોવીંછીયા તાલુકોશાકભાજીસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના ચારધામગોધરાસાપુતારાદશરથપોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા)વિઠ્ઠલભાઈ પટેલઆણંદ જિલ્લોલોથલપ્રમુખ સ્વામી મહારાજસંજુ વાળાવાયુ પ્રદૂષણરાશીકાલિદાસપ્રાકૃતિક સંખ્યાઓચિરંજીવીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)દ્વારકાધીશ મંદિરહરદ્વારઅમરેલી તાલુકોવશશિવચિત્રકૂટ ધામતાલુકા પંચાયતઓખાહરણસલામત મૈથુનગુજરાતીબેંકમિથુન રાશીપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)હડકવાજશોદાબેનબાબાસાહેબ આંબેડકરસરસ્વતી તાલુકોઆઇઝેક ન્યૂટનપાકિસ્તાનચારણતાપમાનકુંભ રાશીદુર્યોધનડોંગરેજી મહારાજરાણકી વાવકામસૂત્રસમાનાર્થી શબ્દોમાંડવરાયજી મંદિરવંદોદાહોદ જિલ્લોજામ સાહેબગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઅહલ્યાભજનતુલા રાશિનવરાત્રીવ્યક્તિત્વઉત્તર પ્રદેશસૂર્યમંડળબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનવલ્લભાચાર્યશ્રીનિવાસ રામાનુજનરાજેન્દ્ર શાહસોનિયા ગાંધીમગસિકંદરનિરોધપ્રથમ વિશ્વ યુદ્ધકર્ણદેવ સોલંકીબંગાળની ખાડીપ્રાણાયામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગઝલમોટરગાડીદ્વારકાઆનંદીબેન પટેલમોરબી તાલુકોગુજરાતી થાળીગબ્બરસંયુક્ત રાષ્ટ્રસંઘશાકભાજી🡆 More