પાલનપુર વિધાન સભા બેઠક ગુજરાત રાજ્યની ૧૮૨ બેઠકોમાંની એક છે.
તે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે.
આ વિધાન સભાની બેઠક નીચેના વિસ્તારોનો સમાવેશ કરે છે:
પાલનપુર તાલુકાના (આંશિક) ગામો - સુરજપુરા, રાણાવાસ, જુવોલ, ચેખાલા, રામપુરા (કરાઝા), ભટામલ નાની, અકેડી, બારડપુરા (ભુતેડી), વાધણા, મડાણા (ડાંગીયા), કોટડા (ભાખર), મોટા, ચંડીસર, કુશકલ, દેલવાડા, રાજપુર (પખવાણા), ભુતેડી, સાંગલા, ભટામલ મોટી, અન્ત્રોલી, પિરોજપુરા (ટંકાણી), કોટડા (ચાંદ ગઢ), ચિત્રાસણી, રાણપુરીયા, ઉત્કરડા, માલપુરીયા, જસપુરીયા, હેબતપુર, મલાણા, પાંખવાડા, મોરિયા, લુણવા, વરવાડિયા, ખેમાણા, સાંગ્રા, લક્ષ્મણપુરા, હસનપુર, મેરવાડા (મહાજન), પેડગરા, માલણ, વસડા (ફતેહપુર), માનપુર (કરજોડા), અસ્માપુરા (કરજોડા), કરજોડા, સોનગઢ, પરપાડા, એંગોલા, બારડપુરા (પરપાડા), બારડપુરા (ખોડલા), ખોડલા, કુંભલમેર, સુંઢા, સમઢી રણજીવાસ, સમઢી (મોટાવાસ), સમઢી (નાધાનીવાસ), વસાણી, કુંભાસણ, વેડંચા, આકેસણ, ચડોતર, સદરપુર, અલીગઢ, વાસડા (મુજપુર), નળાસર, આંબલિયાલ, જડિયાલ, ભાટવાડી, વાસણ, ભાગળ (પિપળી), ધનિયાણા, અંબેઠા, વીરપુર, રતનપુર, ગઠામણ, ભાવિસણા, સલેમપુરા, ગઢ, તાલેપુરા (મડાણા), દલવાડા, મડાણા (ગઢ), ઇસ્બીપુરા, લાલાવાડા, સામબરડા, પિપળી, ગોપાલપુરા, રૂપપુરા, પાલનપુર (M), પાલનપુર (ગ્રામ્ય).
૨૦૧૪ની ચૂંટણી મુજબ આ બેઠક પર કુલ ૨,૩૨,૯૬૨ મતદાતાઓ હતા.
ચૂંટણી | મત કેન્દ્ર | પુરુષ મતદાતાઓ | સ્ત્રી મતદાતાઓ | અન્ય | કુલ મતદાતાઓ |
---|---|---|---|---|---|
ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪ | ૨૪૫ | ૧,૨૧,૩૬૨ | ૧,૧૧,૬૦૦ | ૦ | ૨,૩૨,૯૬૨ |
પક્ષ | ઉમેદવાર | મતો | % | ± | |
---|---|---|---|---|---|
કોંગ્રેસ | મહેશકુમાર પટેલ | ૯૧,૫૧૨ | 52.10 | ||
ભાજપ | લાલજીભાઇ પ્રજાપતિ | 73919 | 42.08 | ||
બહુમતી | 10.02 | ||||
કુલ માન્ય મતદાતાઓ | 175661 | 69.86 | |||
કોંગ્રેસ જાળવી રાખી | ઝુકાવ |
પક્ષ | ઉમેદવાર | મતો | % | ± | |
---|---|---|---|---|---|
કોંગ્રેસ | મહેશકુમાર પટેલ | 75097 | 47.66 | ||
ભાજપ | ગોવિંદભાઇ પ્રજાપતિ | 69813 | 44.31 | ||
બહુમતી | 5284 | 3.35 | |||
કુલ માન્ય મતદાતાઓ | 157569 | 71.2 | |||
ભાજપ | ઝુકાવ |
This article uses material from the Wikipedia ગુજરાતી article પાલનપુર (વિધાન સભા બેઠક), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.