દ્રાક્ષાસવ

દ્રાક્ષાસવ (સંસ્કૃત: द्राक्षासव) એ એક પારંપારિક આયુર્વેદિક આસવ (ટોનિક) છે જે દ્રાક્ષ માંથી બનાવવામાં આવે છે.

દ્રાક્ષાસવ એ એક હળવો મદિરા છે. આમાં દ્રાક્ષના રસને આંશિક રીતે આથવામાં આવે છે. અમુક વખત આને સુકી દ્રાક્ષના અર્કમાંથી પણ બનાવવામાં આવે છે. આ આસવ સુસ્તી કે મંદોત્સાહ, નબળાઈ અને ગરમીની થકાવટ જેવી વ્યાધિઓમાં ઉપયોગી છે. દ્રાક્ષાસવ આયુર્વેદિક સિદ્ધાંત મુજબ કફ અને વાયુ દોષના પ્રકોપને કારણે થતા અસમતુલનને સુધારવા ઉપયોગી છે.

વ્યુત્પત્તિ

દ્રાક્ષ એ ફળ અને આસવ એટલે મદ્ય. આમ દ્રાક્ષનો મદ્ય એટલે દ્રાક્ષાસવ.

ઐતિહાસિક સંદર્ભો

૩જી-૪થી સદીનાં આયુર્વેદિક પુસ્તક શુશ્રુત સંહિતામાં દ્રાક્ષાસવનો ઉલ્લેખ થયેલો છે.

આ પણ જુઓ

દ્રાક્ષ

સંદર્ભ

Tags:

દ્રાક્ષાસવ વ્યુત્પત્તિદ્રાક્ષાસવ ઐતિહાસિક સંદર્ભોદ્રાક્ષાસવ આ પણ જુઓદ્રાક્ષાસવ સંદર્ભદ્રાક્ષાસવદ્રાક્ષસંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હોમિયોપેથીવાતાવરણકચ્છ જિલ્લોયુદ્ધચંદ્રવંશીભારતનું સ્થાપત્યસૂર્યસ્વામીનારાયણ મંદિર, ગઢડાવિઘામધ્ય પ્રદેશગંગાસતીજમ્મુ અને કાશ્મીરસામાજિક નિયંત્રણઆશાપુરા માતાકામદેવઆદિવાસીમહાભારતબોટાદતલાટી-કમ-મંત્રીવિક્રમોર્વશીયમ્ગુજરાતી લિપિચિત્રવિચિત્રનો મેળોજાંબુ (વૃક્ષ)પીડીએફબિંદુ ભટ્ટરાણી સિપ્રીની મસ્જીદપોલિયોસંયુક્ત રાષ્ટ્રસંઘઅક્ષરધામ (દિલ્હી)મગજરશિયાઉપેન્દ્ર ત્રિવેદીકેદારનાથઇઝરાયલસંક્ષિપ્ત સંદેશ સેવામોગલ મારોકડીયો પાકભારતના વડાપ્રધાનકરમદાંઘઉંHIV/AIDS વિશે ગેરમાન્યતાઓમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમમંદિરજ્વાળામુખીહમીરજી ગોહિલલીંબુદિલ્હીજયંતિ દલાલભારત રત્નકૃષ્ણકુમારસિંહ ગોહીલપ્રથમ વિશ્વ યુદ્ધસાપઅખા ભગતવિશ્વ વેપાર સંગઠનપ્રેમગતિના નિયમોHTMLઇન્ટરનેટડાઉન સિન્ડ્રોમસ્વદ્વારકાભારતની નદીઓની યાદીરાશીરાજકોટકબૂતરપાણીપતની ત્રીજી લડાઈસરસ્વતીચંદ્રપશ્ચિમ ઘાટનરસિંહવિયેતનામસ્વચ્છતાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ક્ષત્રિયહળદરલોકસભાના અધ્યક્ષજ્ઞાનપીઠ એવોર્ડ🡆 More