દ્રવ્યમાન

દ્રવ્યમાન અથવા દળ (અંગ્રેજી: mass) એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે.

ભૌતિક શાસ્ત્ર મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જડત્વનું આ માપન દર્શાવતી રાશિને દ્રવ્યમાન અથવા દળ તરીકે ઓળખવામાં આવે છે. SI માપ પદ્ધતિમાં તેનો એકમ કિલોગ્રામ છે.

વર્ણન

પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. પરંતુ ખૂબ ઝડપથી ગતી કરતા અથવા લગભગ પ્રકાશની ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ મુજબ દ્રવ્યમાન, ઝડપના મૂલ્ય v સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે:

    દ્રવ્યમાન 

અહીં m એ સ્થિર દ્રવ્યમાન (rest mass) અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે.

પદાર્થનું દ્રવ્યમાન એક સંરક્ષિત રાશિ છે, અર્થાત દ્રવ્યમાન ઉત્પન્ન થઈ શકતું નથી તથા તેનો નાશ પણ થઈ શકતો નથી. કોઈ પણ વિયુક્ત (isolated) તંત્ર માટે દ્રવ્યમાન અચળ રહે છે. તંત્રને સાપેક્ષવાદની પરિસ્થિતિ લાગુ પડતી હોય ત્યારે દ્રવ્યનું ઊર્જામાં અને ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે.

સંદર્ભ

Tags:

ભૌતિક શાસ્ત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જુનાગઢજમ્મુ અને કાશ્મીરપૂરકુદરતી આફતોજોગીદાસ ખુમાણયુરોપના દેશોની યાદીભારતનું બંધારણઅયોધ્યાડોંગરેજી મહારાજછેલ્લો દિવસ (ચલચિત્ર)નવસારી જિલ્લોસાવિત્રીબાઈ ફુલેઘોરખોદિયુંમંત્રહરિવંશધ્રુવ ભટ્ટગુજરાત દિનઓસમાણ મીરગાંધીનગરજાહેરાતસંયુક્ત રાષ્ટ્રસંઘકબજિયાતરાશીદાહોદ જિલ્લોકામસૂત્રહવામાનઉપેન્દ્ર ત્રિવેદીભગત સિંહકાદુ મકરાણીઆવળ (વનસ્પતિ)મહેસાણા જિલ્લોમકર રાશિરશિયાવલસાડ જિલ્લોઇસ્લામીક પંચાંગઝંડા (તા. કપડવંજ)બાંગ્લાદેશશનિદેવદ્વારકાધીશ મંદિરયુગબારડોલીસૂર્યમંદિર, મોઢેરાભારતીય જનસંઘચાંપાનેરસાબરમતી રિવરફ્રન્ટવીર્યહનુમાન ચાલીસાવિધાન સભાહેમચંદ્રાચાર્યમોરારજી દેસાઈકર્મ યોગતાલુકોલિંગ ઉત્થાનઅવકાશ સંશોધનચંપારણ સત્યાગ્રહભારતીય-યુરોપીય ભાષાસમૂહગેની ઠાકોરરાણકદેવીપાલીતાણાના જૈન મંદિરોભારતીય ભૂમિસેનાવાયુ પ્રદૂષણડાંગ જિલ્લોવિષ્ણુ સહસ્રનામદેવભૂમિ દ્વારકા જિલ્લોશાસ્ત્રીજી મહારાજઘર ચકલીતત્વમસિબ્રહ્માંડઅરવિંદ ઘોષઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપ્રિયંકા ચોપરાસમાજવાદકળથીઆચાર્ય દેવ વ્રતગીર કેસર કેરીહિંદુ🡆 More