દભાડી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દભાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. દભાડી ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અંહી નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો પાકે છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

દભાડી
—  ગામ  —
દભાડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°20′39″N 73°13′06″E / 20.344189°N 73.218295°E / 20.344189; 73.218295
દેશ દભાડી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો કપરાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

Tags:

આંગણવાડીઆદિવાસીકપરાડા તાલુકોકુકણા બોલીખેતીગુજરાતગુજરાતી ભાષાડાંગરનાગલીપશુપાલનપ્રાથમિક શાળાભારતમહારાષ્ટ્રવરાઇવલસાડ જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જળ શુદ્ધિકરણધોવાણઝાલામેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમઅર્જુનવિષાદ યોગભારતીય ધર્મોઅપ્સરાઑસ્ટ્રેલિયાચંદ્રવંશીહાર્દિક પંડ્યાલોહીકબૂતરવાઘરીકાશ્મીરપ્રાણાયામગંગાસતીતરણેતરદમણગરબાદેવચકલીઅમદાવાદના દરવાજાઓખાહરણસ્વપ્નવાસવદત્તાસ્વાદુપિંડધીરૂભાઈ અંબાણીસામાજિક વિજ્ઞાનપ્રમુખ સ્વામી મહારાજવ્યક્તિત્વરણજિતરામ સુવર્ણચંદ્રકબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાચોઘડિયાંરાહુલ ગાંધીઅંગ્રેજી ભાષાકૃષ્ણવારાણસીનર્મદમધ્ય પ્રદેશજ્વાળામુખીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)વશહળદરઅવકાશ સંશોધનઇસરોસંચળવૌઠાનો મેળોબ્રાઝિલમેષ રાશીપિત્તાશયરાજકોટબાણભટ્ટઈલેક્ટ્રોનડોંગરેજી મહારાજતાપમાનtxmn7અમદાવાદની પોળોની યાદીરાવણહડકવાઝૂલતા મિનારાભોંયરીંગણીલીમડોસ્વામી વિવેકાનંદકચ્છનો ઇતિહાસપાકિસ્તાનસોનુંફણસમોહન પરમારHTMLમનોવિજ્ઞાનચાસોપારીસામવેદકુદરતી આફતોપૃથ્વીગુજરાતી લિપિફેસબુકઇતિહાસ🡆 More