જેસલ જાડેજા

જેસલ જાડેજા એ કચ્છના સંતકવિ હતા.

તેમનો જન્મ ૧૪મી સદીની આસપાસ કચ્છનાં દેદા વંશનાં રાજપૂત રાવજી જાડેજાના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો. જેસલનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. તેને 'કચ્છજી ધરતી જો કાળો નાગ' (કચ્છની ધરતીનો કાળો નાગ) તરીકે પ્રખ્યાત હતો. પોતાની ભાભીનું મહેણુ ભાંગવા, સૌરાષ્ટ્રનાં રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધી સમયે અચાનક સાંસતિયાની પત્નિ તોરલને જોઈ. ક્રુર અને બહારવટીયા જેસલનાં જીવનનો ઉદ્ધાર કરવાનાં આશયથી સાંસતિયાએ પોતાની ઘોડી, તલવાર સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી હતી. ત્યાર બાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરેધીરે જેસલનું હૃદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા હતાં. તેઓએ ઘણાબધા પ્રચલિત ભજનોની રચના કરી હતી. જેમાં પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત અને હૃદયવ્યથાનું નિરૂપણ છે.

જેસલ જાડેજા

ગુજરાત રાજ્યનાં કચ્છનાં અંજાર શહેરમાં તેમણે જીવતા સમાધી લીધી હતી, જે આજે પણ પ્રખ્યાત સ્થળ છે. તેઓ આજે જેસલપીર તરીકે પુજાય છે.

સંદર્ભ

Tags:

કચ્છઘોડોતલવારરાજપૂત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મિઆ ખલીફાશ્રીલંકાપાટણમિથુન રાશીવિશ્વ પર્યાવરણ દિવસવડોદરાભોળાદ (તા. ધોળકા)અંગકોર વાટઅંગ્રેજી ભાષાચોમાસુંમાહિતીનો અધિકારસાબરકાંઠા જિલ્લોઆઇઝેક ન્યૂટનરઘુવીર ચૌધરીએકમગોવર્ધનરામ ત્રિપાઠીપ્રધાન મંત્રી જન ધન યોજનામોઢેરાકેન્દ્રશાસિત પ્રદેશઉત્તરાખંડપૂરજંડ હનુમાનઉપનિષદશ્રીમદ્ ભગવદ્ ગીતાલીમડોનાઝીવાદC (પ્રોગ્રામિંગ ભાષા)જીરુંમુઘલ સામ્રાજ્યહર્ષ સંઘવીઝવેરચંદ મેઘાણીસોલર પાવર પ્લાન્ટપરબધામ (તા. ભેંસાણ)કુંવારપાઠુંજસદણ તાલુકોસૂર્યગ્રહણગુજરાતના જિલ્લાઓઅડાલજની વાવકસૂંબોપંચાયતી રાજપક્ષીગુજરાતી અંકઆણંદ જિલ્લોન્હાનાલાલશ્યામજી કૃષ્ણ વર્માફેસબુકચાવડા વંશબેટ (તા. દ્વારકા)તત્ત્વગૂગલરક્તના પ્રકારકચ્છનો ઇતિહાસભરવાડપંચમહાલ જિલ્લોપાટણ જિલ્લોરામનારાયણ પાઠકસંસ્થાહિતોપદેશતેલંગાણામકાઈગંગા નદીકમ્પ્યુટર હાર્ડવેરલોથલકૃષ્ણઅબ્દુલ કલામરસીકરણગુજરાતી ફિલ્મોની યાદીઇઝરાયલબહારવટીયોચિનુ મોદીમુંબઈઉદ્‌ગારચિહ્નમરાઠા સામ્રાજ્યપુરાણસાવિત્રીબાઈ ફુલેહિંદી ભાષા🡆 More