જાંબુ (વર્ગીકૃત નામકરણ Syzygium cumini ) એક સદાપર્ણી વૃક્ષ છે.
આ વૃક્ષ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશોનું મુળ નિવાસી છે. અંગ્રજીમાં આ વૃક્ષના ફળોને ખોટી રીતે બ્લેક બેરી કહેવામાં આવે છે. હકીકતમાં બ્લેક બેરીએ તદ્દન અલગ જાતની વનસ્તિના ફળને કહેવાય છે.
જાંબુ | |
---|---|
જાંબુ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Myrtales |
Family: | Myrtaceae |
Genus: | 'Syzygium' |
Species: | ''S. cumini'' |
દ્વિનામી નામ | |
Syzygium cumini (L.) Skeels. | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
This article uses material from the Wikipedia ગુજરાતી article જાંબુ (વૃક્ષ), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.