જાંબુઘોડા રજવાડું

જાંબુઘોડા રજવાડું એ બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક બિન-સલામી રજવાડું હતું, જે જૂના સમયકાળમાં નારુકોટ તેમ જ ટોકલપુર તરીકે પણ ઓળખાતું હતું.

તે બોમ્બે પ્રેસિડેન્સીની બરોડા એજન્સી હેઠળ હતું, ત્યારબાદ સંકલિત બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં આ રજવાડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના છેલ્લા શાસક દ્વારા ૧૯૪૮ના દસમી જૂનના દિવસે ભારત સરકાર સાથે જોડાવા માટે સંમતિ આપવામાં આવી હતી.

જાંબુઘોડા સ્ટેટ
જાંબુઘોડા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૪મી સદી પૂર્વે–૧૯૪૮
Flag of જાંબુઘોડા
Flag
Coat of arms of જાંબુઘોડા
Coat of arms
વિસ્તાર 
• ૧૯૦૧
370 km2 (140 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
11385
ઇતિહાસ 
• સ્થાપના
૧૪મી સદી પૂર્વે
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત જાંબુઘોડા રજવાડું
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. CS1 maint: ref=harv (link)

જાંબુઘોડા રાજ્ય ૩૭૦ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલ હતું અને ૧૯૩૩ની વસ્તીગણતરી મુજબ તેમાં ૧૧,૩૮૫ની વસ્તી હતી. તેની ઉત્તર દિશામાં બારીયા રાજ્ય, દક્ષિણ દિશામાં બરોડા રાજ્ય અને પૂર્વ દિશામાં છોટાઉદેપુર રાજ્ય આવેલ હતાં. તેની મુખ્ય વસ્તી તરીકે નાયકડા અને કોળી લોકો હતા. આ રજવાડું આદિવાસી પ્રભુત્વ વિસ્તારમાં આવેલ હતું. તેનું પાટનગર હાલના જાંબુઘોડા ખાતે હતું, જે હાલ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવે છે.

શાસકો (ઠાકોર સાહેબો)

  • .... - ૧૮૨૦ અમરસિંહજી
  • ૧૮૨૦ - ૧૮૭૦ જગતસિંહજી
  • ૧૮૭૦ - ૧૯૧૧ દિપસિંહજી જગતસિંહજી (જ. ૧૮૪૧ - મૃ. ૧૯૧૧)
  • ૧૯૧૧ - ૨૭ સપ્ટે ૧૯૧૭ ગંભીરસિંહજી (મૃ. ૧૯૧૭)
  • ૨૭ સપ્ટે ૧૯૧૭ - ૧૫ ઓગ ૧૯૪૭ રણજિતસિંહજી ગંભીરસિંહજી (જ. ૧૮૯૨ - મૃ. ૧૯૬૨)

સંદર્ભ

બાહ્ય કડીઓ

73°43′00″E / 22.3667°N 73.7167°E / 22.3667; 73.7167

Tags:

ભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્વારકાવલ્લભાચાર્યઓખાહરણસલમાન ખાનફેસબુકજલારામ બાપાશિવાજી જયંતિસત્યયુગવિશ્વ પર્યાવરણ દિવસકાશ્મીરગુજરાતના રાજ્યપાલોછંદસંસ્કૃતિસોયાબીનઆંતરરાષ્ટ્રીય મહિલા દિનકર્મ યોગકૃષ્ણકુમારસિંહ ગોહીલઇસરોગતિના નિયમોવાતાવરણભારતીય ભૂમિસેનાજાંબુ (વૃક્ષ)દ્વારકાધીશ મંદિરઅંગ્રેજી ભાષાવૈશ્વિક આબોહવા પરિવર્તનમિલાનમહાભારતપ્રાણીગોધરાવિઘાનિયમગુજરાત વિધાનસભામેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમસમાજવાદતરબૂચકબજિયાતમોગલ માવાઘેલા વંશમનાલીટાઇફોઇડજુનાગઢગાંધીનગર લોક સભા મતવિસ્તારદેવાયત બોદરસૂર્યમંદિર, મોઢેરાસુરેન્દ્રનગર જિલ્લોનર્મદા નદીસુભાષચંદ્ર બોઝમીઠુંવિરામચિહ્નોવશવેણીભાઈ પુરોહિતમાધવપુર ઘેડઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગિરનારઆમ આદમી પાર્ટી૨૦૦૧ ગુજરાત ધરતીકંપપુ્ષ્ટિમાર્ગ બેઠકરાણી લક્ષ્મીબાઈતિથિકર્ક રાશીહાફુસ (કેરી)રાવણરાજકોટ જિલ્લોઅપ્સરાC++(પ્રોગ્રામિંગ ભાષા)શ્યામજી કૃષ્ણ વર્માલોકસભાના અધ્યક્ષમતદાનભૂપેન્દ્ર પટેલમહાગુજરાત આંદોલનનવરાત્રીHTMLનવનાથવિજ્ઞાનસિંહ રાશીઈલેક્ટ્રોન🡆 More